ઈન્સ્ટન્ટ રાજમા
સામગ્રી :
૨ વાટકી બાફેલાં રાજમા,
૧/૨ કપ ટામેટાંની પ્યૂરી,
૨ ચમચી મલાઈ ફીણેલી,
૧/૨ કપ દૂધ,
૧/૨ ચમચી આદુંલસણની પેસ્ટ,
૧/૨ – ૧/૨ ચમચી હળદર,
લાલ મરચું અને જીરું,
૨ ચમચી માખણ,
મીઠું અને ગરમ મસાલો સ્વાદ મુજબ.
રીત :
કઢાઈમાં માખણ ઓગાળી જીરું નાખો. ટામેટાંની પ્યૂરી, મલાઈ, દૂધ, મસાલા અને મીઠું મિક્સ કરો. હવે રાજમા નાખો. જરૂર મુજબ પાણી નાખો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દો અને માઈક્રોવેવ બાઉલમાં ત્રણ મિનિટ સુધી રાખો.

ઘઉંની બિકાનેરી (Bhadka) ખીચડી
તૈયારીનો સમયઃ- ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ- ૧૫ મિનિટ
માત્રાઃ- ૪ વ્યકિત માટે
સામગ્રીઃ-
-૧ કપ ઘઉં
-૧/૪ કપ પીળી મગની દાળ
-૧/૪ ચમચી જીરું
-૨ લીલા મરચાં
-૧/૪ ચમચી હંિગ
-૧/૪ ચમચી હળદર
-૧ ચમચી તેલ
-૧ ચમચી ઘી
-મીઠું સ્વાદાનુસાર
રીતઃ-
- ઘઉંને સાફ કરી, ધોઇને આગલી રાત્રે પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર મૂકો.
- મગની દાળને સાફ કરી ધોઇને ૨ થી ૩ કલાક પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર મૂકો.
- પલાળેલા ઘઉંને મિકસરમાં પીસીને કરકરી પેસ્ટ બનાવો.
- પ્રશર કુકરમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરું, લીલા મરચાં અને હંિગ નાંખો.
- જીરું તતડે એટલે ઘઉંની પેસ્ટ અને મગની દાળ નાંખી ૪ થી ૫ મિનિટ સાંતળો.
-તેમાં હળદર, મીઠું અને ૩ ૧/૨ કપ પાણી નાંખી કુકરની ૬ થી ૭ સીટી એટલે કે ઘઉં રંધાઇ જાય ત્યાંસુધી ગેસ પર રાખો. પછી નીચે ઉતારી લો.
ગરમ- ગરમ પીરસો.

લસણીયા બટેકા
સામગ્રી - પ૦૦ ગ્રામ બટેકા (નાની સાઇઝના),
પ૦ ગ્રામ લસણ, આદુનો ટુકડો,
૨-૩ લીલા મરચા, અડધી ચમચી રાઇ,
એક ચમચી જીરૂ, ચપટી હીંગ,
અડધી ચમચી હળદર,
એક ચમચી ધાણા પાવડર,
એક ચમચી લાલ મરચાનો પાવડર,
પ૦ ગ્રામ શેકેલી મગફળીનો ભૂકો,
એક ચમચી તલ, મીઠું, તેલ,
લાલ સુકા મરચા, તમાલપત્ર, કોથમીર.
રીત - બટકાને બાફીને છાલ ઉતારી નાખો. લસણ અને આદુની પેસ્ટ બનાવો. તપેલામાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરૂ નાખો. જીરૂ તતડી જાય બાદ તેમાં હીંગ, લાલ સુકા મરચા, તમાલપત્ર, ધાણા પાવડર અને આદુ-લસણની પેસ્ટ નાખી હલાવો. ત્યાર બાદ તેમાં મગફળીનો ભૂકો, તલ, લાલ મરચા પાવડર, મીઠું તથા હળદર નાખી બરોબર મિક્સ કરો. તેમાં બારીક સમારેલા લીલા મરચા અને બાફેલા બટાકા અને એક કપ પાણી નાખી હલાવો. લગભગ ૩-૪ મિનિટ રાખી તાપ પરથી ઉતારી લો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.

ભરેલા ગટ્ટા
સામગ્રી :
બેસન : ૨૫૦ ગ્રામ,
કાજુ : ૬,
દહીં : ૨૫૦ ગ્રામ,
ધાણાજીરું : ૨ ચમચી,
લીલું મરચું : ૧ ચમચો,
જીરું : ૧ ચમચી,
મીઠું : પ્રમાણસર,
માવો : ૨૫૦ ગ્રામ,
કિસમિસ : ૧૦,
લાલ મરચાં : ૪ ચમચી,
હળદર : ૧ ચમચી,
હીંગ : ૧/૨ ચમચી,ઘી,
કોથમીર.
રીત :
બેસનમાં મીઠું અને ૧ ચમચી લાલ મરચું નાખી ઘીનું મોણ એટલું નાખવું કે લોટ હાથમાં લેતાં તેનો લાડુ બાંધી શકાય. હવે તેમાં થોડું પાણી નાખી લોટ બાંધવો. માવાને હલકો ગુલાબી શેકવો. લોટના ગોળ ગોળ નાના લુઆ બનાવવા. દરેક લુઆમાં ૧ કાજુનો ટુકડો, ૧ કિસમિસ, ૧ ચમચી માવો ભરવો. પછી લુઓ બંધ કરવો આમ બધા લુઆ તૈયાર કરી તળી લેવા. દહીંને વલોવી તેમાં લાલ મરચાં, હળદર, ધાણાજીરું, મીઠું નાખવું. એક વાસણમાં ૪ ચમચા ઘી ગરમ કરી તેમાં હીંગ અને જીરાનો વઘાર કરી તેમાં દહીં નાખવું, પછી દહીં ઊકળે ત્યાં સુધી એકસરખું હલાવતા રહેવું. જ્યારે દહીં અને ઘી છૂટા પડે ત્યારે એમાં તળેલા ગટ્ટા, વધેલાં કાજુ, કિસમિસ, અને માવો નાખવા. થોડીવાર ઊકળવા દેવું. ગટ્ટા તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. નીચે ઉતારી તેમાં ઝીણું સમોરેલું લીલું મરચું અને ઝીણી સમારેલી કોથમીર નાખી પાંચ મિનિટ ઢાંકીને રહેવા દેવું. પીરસતી વખતે ગમે તો થોડું ક્રીમ નાખીને પણ પીરસી શકાય છે.
સામગ્રી :
બેસન : ૨૫૦ ગ્રામ,
કાજુ : ૬,
દહીં : ૨૫૦ ગ્રામ,
ધાણાજીરું : ૨ ચમચી,
લીલું મરચું : ૧ ચમચો,
જીરું : ૧ ચમચી,
મીઠું : પ્રમાણસર,
માવો : ૨૫૦ ગ્રામ,
કિસમિસ : ૧૦,
લાલ મરચાં : ૪ ચમચી,
હળદર : ૧ ચમચી,
હીંગ : ૧/૨ ચમચી,ઘી,
કોથમીર.
રીત :
બેસનમાં મીઠું અને ૧ ચમચી લાલ મરચું નાખી ઘીનું મોણ એટલું નાખવું કે લોટ હાથમાં લેતાં તેનો લાડુ બાંધી શકાય. હવે તેમાં થોડું પાણી નાખી લોટ બાંધવો. માવાને હલકો ગુલાબી શેકવો. લોટના ગોળ ગોળ નાના લુઆ બનાવવા. દરેક લુઆમાં ૧ કાજુનો ટુકડો, ૧ કિસમિસ, ૧ ચમચી માવો ભરવો. પછી લુઓ બંધ કરવો આમ બધા લુઆ તૈયાર કરી તળી લેવા. દહીંને વલોવી તેમાં લાલ મરચાં, હળદર, ધાણાજીરું, મીઠું નાખવું. એક વાસણમાં ૪ ચમચા ઘી ગરમ કરી તેમાં હીંગ અને જીરાનો વઘાર કરી તેમાં દહીં નાખવું, પછી દહીં ઊકળે ત્યાં સુધી એકસરખું હલાવતા રહેવું. જ્યારે દહીં અને ઘી છૂટા પડે ત્યારે એમાં તળેલા ગટ્ટા, વધેલાં કાજુ, કિસમિસ, અને માવો નાખવા. થોડીવાર ઊકળવા દેવું. ગટ્ટા તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. નીચે ઉતારી તેમાં ઝીણું સમોરેલું લીલું મરચું અને ઝીણી સમારેલી કોથમીર નાખી પાંચ મિનિટ ઢાંકીને રહેવા દેવું. પીરસતી વખતે ગમે તો થોડું ક્રીમ નાખીને પણ પીરસી શકાય છે.
બેસન : ૨૫૦ ગ્રામ,
કાજુ : ૬,
દહીં : ૨૫૦ ગ્રામ,
ધાણાજીરું : ૨ ચમચી,
લીલું મરચું : ૧ ચમચો,
જીરું : ૧ ચમચી,
મીઠું : પ્રમાણસર,
માવો : ૨૫૦ ગ્રામ,
કિસમિસ : ૧૦,
લાલ મરચાં : ૪ ચમચી,
હળદર : ૧ ચમચી,
હીંગ : ૧/૨ ચમચી,ઘી,
કોથમીર.
રીત :
બેસનમાં મીઠું અને ૧ ચમચી લાલ મરચું નાખી ઘીનું મોણ એટલું નાખવું કે લોટ હાથમાં લેતાં તેનો લાડુ બાંધી શકાય. હવે તેમાં થોડું પાણી નાખી લોટ બાંધવો. માવાને હલકો ગુલાબી શેકવો. લોટના ગોળ ગોળ નાના લુઆ બનાવવા. દરેક લુઆમાં ૧ કાજુનો ટુકડો, ૧ કિસમિસ, ૧ ચમચી માવો ભરવો. પછી લુઓ બંધ કરવો આમ બધા લુઆ તૈયાર કરી તળી લેવા. દહીંને વલોવી તેમાં લાલ મરચાં, હળદર, ધાણાજીરું, મીઠું નાખવું. એક વાસણમાં ૪ ચમચા ઘી ગરમ કરી તેમાં હીંગ અને જીરાનો વઘાર કરી તેમાં દહીં નાખવું, પછી દહીં ઊકળે ત્યાં સુધી એકસરખું હલાવતા રહેવું. જ્યારે દહીં અને ઘી છૂટા પડે ત્યારે એમાં તળેલા ગટ્ટા, વધેલાં કાજુ, કિસમિસ, અને માવો નાખવા. થોડીવાર ઊકળવા દેવું. ગટ્ટા તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. નીચે ઉતારી તેમાં ઝીણું સમોરેલું લીલું મરચું અને ઝીણી સમારેલી કોથમીર નાખી પાંચ મિનિટ ઢાંકીને રહેવા દેવું. પીરસતી વખતે ગમે તો થોડું ક્રીમ નાખીને પણ પીરસી શકાય છે.
ઈન્સ્ટન્ટ રાજમા
સામગ્રી :
૨ વાટકી બાફેલાં રાજમા,
૧/૨ કપ ટામેટાંની પ્યૂરી,
૨ ચમચી મલાઈ ફીણેલી,
૧/૨ કપ દૂધ,
૧/૨ ચમચી આદુંલસણની પેસ્ટ,
૧/૨ – ૧/૨ ચમચી હળદર,
લાલ મરચું અને જીરું,
૨ ચમચી માખણ,
મીઠું અને ગરમ મસાલો સ્વાદ મુજબ.
રીત :
કઢાઈમાં માખણ ઓગાળી જીરું નાખો. ટામેટાંની પ્યૂરી, મલાઈ, દૂધ, મસાલા અને મીઠું મિક્સ કરો. હવે રાજમા નાખો. જરૂર મુજબ પાણી નાખો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દો અને માઈક્રોવેવ બાઉલમાં ત્રણ મિનિટ સુધી રાખો.
સામગ્રી :
૨ વાટકી બાફેલાં રાજમા,
૧/૨ કપ ટામેટાંની પ્યૂરી,
૨ ચમચી મલાઈ ફીણેલી,
૧/૨ કપ દૂધ,
૧/૨ ચમચી આદુંલસણની પેસ્ટ,
૧/૨ – ૧/૨ ચમચી હળદર,
લાલ મરચું અને જીરું,
૨ ચમચી માખણ,
મીઠું અને ગરમ મસાલો સ્વાદ મુજબ.
રીત :
કઢાઈમાં માખણ ઓગાળી જીરું નાખો. ટામેટાંની પ્યૂરી, મલાઈ, દૂધ, મસાલા અને મીઠું મિક્સ કરો. હવે રાજમા નાખો. જરૂર મુજબ પાણી નાખો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દો અને માઈક્રોવેવ બાઉલમાં ત્રણ મિનિટ સુધી રાખો.
૨ વાટકી બાફેલાં રાજમા,
૧/૨ કપ ટામેટાંની પ્યૂરી,
૨ ચમચી મલાઈ ફીણેલી,
૧/૨ કપ દૂધ,
૧/૨ ચમચી આદુંલસણની પેસ્ટ,
૧/૨ – ૧/૨ ચમચી હળદર,
લાલ મરચું અને જીરું,
૨ ચમચી માખણ,
મીઠું અને ગરમ મસાલો સ્વાદ મુજબ.
રીત :
કઢાઈમાં માખણ ઓગાળી જીરું નાખો. ટામેટાંની પ્યૂરી, મલાઈ, દૂધ, મસાલા અને મીઠું મિક્સ કરો. હવે રાજમા નાખો. જરૂર મુજબ પાણી નાખો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દો અને માઈક્રોવેવ બાઉલમાં ત્રણ મિનિટ સુધી રાખો.
પાકી કેરીનું શાક
સામગ્રીઃ
૫૦૦ ગ્રા. પાકી કેરી,
૫૦૦ગ્રા. ગોળ, શેકેલી મેથી,
આખાં મરચાં,મીઠું,
તેલ, મરચું, હિંગ.
રીતઃ એક મોટો ચમચો તેલ મૂકી તેમાં આખાં મરચાં, હિંગ અને ગોળ નાખી ચમચાથી હલાવ્યા કરો.ગોળ એકરસ થઈ જાય એટલે તેમાં કેરી છોલી, ટુકડા કરીને નાખો.ટુકડા નાખ્યા પછી તેમાં ઉપર મીઠું, મરચું નાખીને નીચે ઉતારી, શેકેથી મેથી ખાંડીને નાંખી, એકરસ કરો.
પોષકતાઃ આમાં ૨૭૦૦ કેલરી છે. ફળના એસિડોની આંતરડાની ગતિ ઉપર ઉત્તેજક અસર થાય છે. દસ્ત સાફ આવે છે. રોગ સામે વિટામિનોને લીધે પ્રતિકારકશકિત પેદા થાય છે. ફળોનાં ખનીજદ્રવ્યોથી મજબૂત દાંતઅને હાડકાં બંધાય છે.

હોલસમ પુલાવ
તૈયારીનો સમયઃ-૨૦ મિનિટ
બનાવવાનો સમયઃ- ૩૦ મિનિટ
માત્રાઃ- ૪ વ્યકિત માટે
સામગ્રીઃ-
-૧ કપ જાડા ચોખા
-૧ લીલું મરચું બી કાઢીને સમારેલું
-૧ ટુકડો આદું
-૧ ચમચોલસણ વાટેલું
-૧ કપ કાંદા બારીક સમારેલા
-૧/૨ કપ ટામેટા બારીક સમારેલા ૨ કપ નેથી બારીક સમારેલી
-૨ નાના રીંગણા મોટા ચોરસ ટુકડામાં સમારેલા
-૧/૨ કપ તાજા વાલોરના દાણા બાફેલા
-૪ મશરૂમ જાડી સ્લાઇસ કરેલા (ઇચ્છાનુસાર)
-૧ ચમચી લાલ મરચાંની ભૂકી
-૨ ચમચી તેલ
-મીઠું સ્વાદાનુસાર
ઉપરથી સજાવવા માટે
-૨ ચમચા કોથમીર સમારેલી
રીતઃ-
- પ્રેશરકુકરમાં તેલ ગરમ કરી તેમાં લીલા મરચાં, આદું, લસણ અને કાંદા નાંખી સાંતળો.
- તેમાં ટામેટા, મેથી, રીંંગણા, વાલોર, મશરૂમ અને લાલ મરચું નાંખી સારી રીતે મિક્સ કરો અને થોડીવાર રાંધો.
- તેમાં ૨ ૧/૨ કપ પાણી, ચોખા અને મીઠું મેળવી કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
કોથમીર વડે સજાવીને ગરમ- ગરમ પીરસો.

ફૅટલૅસ મા કી દાલ
ફૅટલૅસ મા કી દાલ
તૈયારીનો સમયઃ- ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ-૨૦ મિનિટ
માત્રાઃ- ૪ વ્યકિત માટે
સામગ્રીઃ-
-૩/૪ કપ અડદની દાળ
-૧ કપ કાંદા બારીક સમારેલા
-૧ કપ ટામેટા બારીક સમારેલા
-૧/૨ ચમચી હળદર
-૨ ચમચા ધાણાજીરાનો પાઉડર
-૧ ચમચી લાલ મરચાંની ભૂકી
-૩/૪ કપ દહીં (મલાઇ વગરના દૂધનું) વલોવેલું
-મીઠું સ્વાદાનુંસાર
વાટીને પેસ્ટ બનાવવા માટે
-૧ ટુકડો આદુ
-૨ લીલા મરચાં
-૨ થી ૩ કળી લસણ
ઉપરથી સજાવવા માટે
-૨ ચમચા કોથમીર સમારેલી
રીતઃ-
- અડદની દાળને સાફ કરી ૨ થી ૩ કલાક પાણીમાં પલાળી રાખો.
- પ્રેશરકુકરમાં ૧ ૧/૨ કપ પાણી, દાળ અને કાંદા નાંખી બાફો અને એકરસ કરો.
- તેમાં ટામેટા, હળદર, પેસ્ટ, ધાણાજીરાનો પાઉડર, લાલ મરચું અને મીઠું ભેળવીને ૫ થી ૭ મિનિટ એટલે કે દાળ ઘટ્ટ થાય ત્યાં સુઝી રાંધી લો.
- પછી તેમાં દહીં નાંખી બરોબર મિક્સ કરો. ગેસ પરથી ઉતારી લો.

પંચકુટી દાળ
પંચકુટી દાળ
તૈયારીનો સમયઃ- ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ-૬ વ્યકિત માટે
માત્રા ઃ ૬ વ્યકિત માટે
સામગ્રીઃ-
-૧ ચમચો અડદની દાળ
-૧ચમચોે તુવેરદાળ
-૧ ચમચો મગની દાળ
-૧ચમચો ચણાની દાળ
-૧ ચમચો મસૂરની દાળ
-૧ ચમચી રાઇ
-૧ ચમચી જીરું
-૧ ટુકડો તજ
-૨ લવંિગ
-૪ મીઠા લીમડાના પાન
-૪ નાના આખા લાલ મરચાં
-૨ ચમચી આદું વાટેલું
-૨ ચમચી લસણ વાટેલું
-૨ ટામેટા સમારેલા
-૧/૨ ચમચી ગરમ મસાલો
-૨ ચમચા કોથમીર બારીક સમારેલી
-૧ ચમચો લીંબુનો રસ
-૧ ચમચો તેલ
-મીઠું સ્વાદાનુંસાર
રીતઃ-
-બધી દાળ સાફ કરી પાણીમાં ૧ કલાક પલાળી રાખો. પછી નિતારી લો.
- પ્રેશરકુકરમાં બધી દાળ અને ૩ ૧/૨ કપ પાણી નાંખી દાળ બાફો.
- એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું, તજ અને લવંિગ નાંખો.
- જયારે તે તતડે ત્યારે લીમડો, લાલ મરચાં, આદું અને લસણ નાંખી ૧ મિનિટ સાંતળો.
- તેમાં ટામેટા, ગરમ મસાલો, દાળ,કોથમીર,લીંબુનો રસ અને મીઠું મિક્સ કરી ૮ થી ૧૦ મિનિટ ઉકાળો.

ગુવારફલી કી સુકી ભાજી
ગુવારફલી કી સુકી ભાજી
તૈયારીનો સમયઃ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ૧૫ મિનિટ
માત્રાઃ ૪ વ્યકિત માટે
સામગ્રર્ીઃ-
-૨ કપ ગુવાર સમારેલી
-ચપટીભર સોડા
-૧/૨ચમચીજીરું
-૨ ચમચી આદું મરચાંની પેસ્ટ
-૪ કળી લસણ વાટેલું
-૧/૨ કપ કાંદા બારીક સમારેલા
-૧/૪ ચમચી હળદર
-૨ ચમચી ધાણાજીરાનો પાઉડર
-૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી
-૨ ચમચી તેલ
-મીઠું સ્વાદાનુસાર
રીતઃ-
- પ્રેશરકુકરમાં તેલ ગરમ કરી જીરું નાંખો.
- જીરું તતડવા લાગે ત્યારે આદું મરચાંની પેસ્ટ અને લસણ નાંખી સાંતળો.
- તેમાં કાંદા નાંખી સાંતળો.
-પછી તેમાં ગુવાર,સોડા અને ૩થી૪ ચમચા પાણી નાંખી ૧ સીટી વગાડી રાંધો.
- કુકરનું ઢાંકણ ખોલી તેમાં હળદર,મરચું, ધાણાજીરાનો પાઉડર અને મીઠું ભેળવી ૩થી ૪ મિનિટ અથવા શકનું પાણી શોષાઇ જાય ત્યાંસુધી રાંધો.

ઘઉંની બિકાનેરી ખીચડી
ઘઉંની બિકાનેરી ખીચડી
તૈયારીનો સમયઃ- ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ- ૧૫ મિનિટ
માત્રાઃ- ૪ વ્યકિત માટે
સામગ્રીઃ-
-૧ કપ ઘઉં
-૧/૪ કપ પીળી મગની દાળ
-૧/૪ ચમચી જીરું
-૨ લીલા મરચાં
-૧/૪ ચમચી હંિગ
-૧/૪ ચમચી હળદર
-૧ ચમચી તેલ
-૧ ચમચી ઘી
-મીઠું સ્વાદાનુસાર
રીતઃ-
- ઘઉંને સાફ કરી, ધોઇને આગલી રાત્રે પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર મૂકો.
- મગની દાળને સાફ કરી ધોઇને ૨ થી ૩ કલાક પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર મૂકો.
- પલાળેલા ઘઉંને મિકસરમાં પીસીને કરકરી પેસ્ટ બનાવો.
- પ્રશર કુકરમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરું, લીલા મરચાં અને હંિગ નાંખો.
- જીરું તતડે એટલે ઘઉંની પેસ્ટ અને મગની દાળ નાંખી ૪ થી ૫ મિનિટ સાંતળો.
-તેમાં હળદર, મીઠું અને ૩ ૧/૨ કપ પાણી નાંખી કુકરની ૬ થી ૭ સીટી એટલે કે ઘઉં રંધાઇ જાય ત્યાંસુધી ગેસ પર રાખો. પછી નીચે ઉતારી લો.
ગરમ- ગરમ પીરસો.
તૈયારીનો સમયઃ- ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ- ૧૫ મિનિટ
માત્રાઃ- ૪ વ્યકિત માટે
સામગ્રીઃ-
-૧ કપ ઘઉં
-૧/૪ કપ પીળી મગની દાળ
-૧/૪ ચમચી જીરું
-૨ લીલા મરચાં
-૧/૪ ચમચી હંિગ
-૧/૪ ચમચી હળદર
-૧ ચમચી તેલ
-૧ ચમચી ઘી
-મીઠું સ્વાદાનુસાર
રીતઃ-
- ઘઉંને સાફ કરી, ધોઇને આગલી રાત્રે પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર મૂકો.
- મગની દાળને સાફ કરી ધોઇને ૨ થી ૩ કલાક પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર મૂકો.
- પલાળેલા ઘઉંને મિકસરમાં પીસીને કરકરી પેસ્ટ બનાવો.
- પ્રશર કુકરમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરું, લીલા મરચાં અને હંિગ નાંખો.
- જીરું તતડે એટલે ઘઉંની પેસ્ટ અને મગની દાળ નાંખી ૪ થી ૫ મિનિટ સાંતળો.
-તેમાં હળદર, મીઠું અને ૩ ૧/૨ કપ પાણી નાંખી કુકરની ૬ થી ૭ સીટી એટલે કે ઘઉં રંધાઇ જાય ત્યાંસુધી ગેસ પર રાખો. પછી નીચે ઉતારી લો.
ગરમ- ગરમ પીરસો.
વેજીટેબલ બ્રોથ
વેજીટેબલ બ્રોથ
તૈયારીનો સમય : ૧૫ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૨ ચમચા ટામેટા બારીક સમારેલા, ૨ ચમચા કેપ્સીકમ બારીક સમારેલા, ૨ ચમચા ફ્લાવર બારીક સમારેલું, ૨ ચમચા કોબી બારીક સમારેલી, ૨ ચમચી લસણ બારીક સમારેલું, ૧ તમાલ પત્ર, ૨ ચમચા ક્વીક કુકિંગ રોલ્ડ ઓટ્સ, ૧ ચમચો ફુદીનો બારીક સમારેલો, ૧ ચમચો કોથમીર બારીક સમારેલી, ૧/૨ ચમચી મારમાઇટ (ઇચ્છાનુસાર), ૨ ચમચી કોર્નફ્લોર ૧/૪ કપ પાણીમાં મિક્સ કરેલો૨ ચમચી તેલ, મીઠું અને મરીનો ભૂકો સ્વાદાનુસાર
રીત :
- એક વાસણમાં ઉંચા તાપમાને તેલ ગરમ કરી લસણ, તમાલપત્ર, બધા શાક અને ઓટ્સ મિક્સ કરી સાંતળો.
- તેમાં ૪ કપ પાણી, ફુદીનો, કોથમીર, મારમાઇટ, મીઠું અને મરી નાંખી ઊભરો આવે ત્યાં સુધી ઉકાળો.
- આ સૂપમાં કોર્નફ્લોરના મિશ્રણને નાંખી ૫ મિનિટ ધીમા તાપે ઉકાળો અને ગેસ પરથી ઉતારો.
- તેમાંથી તમાલ પત્ર કાઢીને ગરમ-ગરમ પીરસો.

હેલ્ધી લેન્ટીલ સૂપ
હેલ્ધી લેન્ટીલ સૂપ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે
સામગ્રી :
મગનીદાળની પ્યુરી માટે :
- ૩ ચમચા પીળા મગની દાળ, ૧/૨ કપ કાંદા બારીક સમારેલા, ૧/૪ કપ ગાજર બારીક સમારેલા
અન્ય જરૂરી સામગ્રી :
- ૧/૨ કપ કાંદા બારીક સમારેલા, ૧/૨ ચમચી લસણ સમારેલું, ૨ ચમચા રાંધેલા જવ, ૧ ચમચો મકાઇનો લોટ, ૨ ચમચા તેલ, મીઠું અને મરીનો ભૂકો સ્વાદાનુસાર
ઉપરથી સજાવવા માટે :
- ૧ ચમચો કોથમીર બારીક સમારેલી
રીત :
મગદાળની પ્યુરી માટે :
- દાળને ધોઇને થોડા કલાક પાણીમાં પલાળો.
- પછી તેને ગાળીને તેમાં ૩ કપ પાણી, કાંદા અને ગાજર નાંખી પ્રેશર કુકરમાં ૧ થી ૨ સીટી સુધી બાફો.
- જ્યારે રંધાઇ જાય ત્યારે બ્લેન્ડર ફેરવી એકરસ બનાવો.
આગળની રીત :
- એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં કાંદા અને લસણ નાંખી ૧ મિનિટ સુધી સાંતળો.
- તેમાં મગદાળની પ્યુરી નાંખી ૩ થી ૪ મિનિટ ઉકાળો. પછી તેમાં રાંધેલા જવ, મીઠું અને મરી નાંખો.
- ૧/૨ કપ પાણીમાં કોર્નફ્લોર મિક્સ કરી તે મિશ્રણ સૂપમાં નાંખો.
- વઘુ ૩ થી ૪ મિનિટ ધીમા તાપે ઉકાળો અને પછી ગેસ પરથી ઉતારો.
- ગરમ ગરમ પીરસો.

રોસ્ટેડ કેપ્સીકમ સૂપ
રોસ્ટેડ કેપ્સીકમ સૂપ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૨ મોટા લાલ/લીલા ભોલર મરચાં (કેપ્સીકમ), ૪ મઘ્યમ કદના ટમેટા, ૨ તમાલપત્ર , ૧ લસણની કળી, ૧/૨ કપ મલાઇ વગરનું દૂધ, ૧ ચમચો કોર્નફ્લોર (મકાઇનો લોટ), મીઠું સ્વાદાનુસાર
સજાવવા માટે :
- ૧ ચમચો કોથમીર સમારેલી
રીત :
- એક ફોક પર કેપ્સીકમ મૂકી, ગેસની આંચ પર તે કાળા થાય ત્યાં સુધી શેકી લો.
- મરચાં ઠંડા પડ્યા પછી તેની છાલ, દાંડી અને બી કાઢી બાજુ પર મૂકો.
- ટામેટાંના ચાર ટુકડા કરો તેમાં ૩ કપ પાણી, તમાલપત્ર અને લસણ નાંખી ઉકાળો. ટામેટા નરમ થતાં જ ગેસ પરથી ઉતારો અને તમાલપત્ર નાંખો.
- હવે ટામેટા અને મરચાંને મિક્સરમાં મિક્સ કરી નરમ પેસ્ટ બનાવો.
- દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી તેને તૈયાર કરેલી પેસ્ટ સાથે મિક્સ કરો.
- તેમાં મીઠું મેળવી ધીમા તાપે મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
- કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

મૂંગ સૂપ વીથ પનીર
મૂંગ સૂપ વીથ પનીર
તૈયારીનો સમય : ૫ મિનિટ
બનાવવાનો સમય : ૨૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૧/૨ કપ આખા મગ, ૨ ચમચા ખમણેલું લૉ ફેટ પનીર, ૧ ચમચી જીરું, ૧/૨ ચમચી રાઇ, ૧/૪ ચમચી હિંગ, ૧/૨ ચમચી લીલા મરચાં સમારેલાં, ૪ થી ૫ મીઠા લીમડાના પાન, ૧ ચમચી લીંબુનો રસ, ૨ ચમચી તેલ, મીઠું સ્વાદાનુસાર
સજાવવા માટે :
૨ ચમચા કોથમીર સમારેલી
રીત :
મગને ધોઇને થોડા કલાક પાણીમાં પલાળી રાખવા અને પછી પાણી કાઢી લેવું. તેમાં ૩ કપ પાણી નાંખી પ્રેશરકુકરમાં મગ બાફો.
- એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરુ અને રાઇ નાંખો. રાઇ-જીરુ તતડે એટલે તેમાં હિંગ, લીલા મરચાં અને લીમડો નાંખી સાંતળો.
- તેમાં મગ, લીંબુનો રસ, પનીર, મીઠું અને ૧ કપ પાણી નાંખી ધીમા તાપે ૪ થી ૫ મિનિટ ઉકાળો. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

સામગ્રી :-
500 ગ્રામ મેંદો
200 ગ્રામ ઘી (મોણ માટે)
2 ચમચા દહીં (મોળું)
750 ગ્રામ ખાંડ
અડધી ચમચી બેકિંગ પાઉડર
અડધી ચમચી બેકિંગ સોડા
અડધી ચમચી એલચીનો ભૂકો
ચપટી મીઠું
થોડો લીંબુનો રસ
ઠંડુ પાણી
તળવા માટે ઘી
રીત :-
500 ગ્રામ મેંદો
200 ગ્રામ ઘી (મોણ માટે)
2 ચમચા દહીં (મોળું)
750 ગ્રામ ખાંડ
અડધી ચમચી બેકિંગ પાઉડર
અડધી ચમચી બેકિંગ સોડા
અડધી ચમચી એલચીનો ભૂકો
ચપટી મીઠું
થોડો લીંબુનો રસ
ઠંડુ પાણી
તળવા માટે ઘી
રીત :-
મેંદામાં ચપટી મીઠું નાખી ચાળવો. દહીંમાં બેકિંગ પાઉડર અને બેંકિંગ સોડા નાખી, ફીણી, મેંદામાં નાખવું, ત્યારબાદ ઘીનું મોણ અને એલચીનો ભૂકો નાખી ઠંડા પાણીથી કણક બાંધવી. મસળવી નહી. અડધો કલાક કણક ઢાંકીને રહેવા દેવી. એક વાસણમાં ખાંડ અને તે ડૂબે એટલું પાણી નાખી ઉકાળવું. તેમાં થોડો લીંબુનો રસ નાખી, મેલ તરી આવે તે કાઢી લેવો. ચાસણી બેતારી બનાવવી.સાધારણ ગરમ રાખવી.કણક માંથી ગોળ લુઆ કરી,પછી દાબી,વરચે અંગૂઠાથી ખાડો કરી બાલુશાહી બનાવવી.એક વાસણમાં ઘી ગરમ મૂકવું. તેમાં બાલુશાહી મૂકવી. બરાબર ખીલે એટલે તેમાં ચપ્પુથી ચાર પાંચ કાપા કરવા. એક બાજુ થાય એટલે ધીમે રહી ઉથલાવવા.બરાબર થઇ જાય એટલે ઉતારી ચાળણીમાં મૂકવા. ઠંડા પડે એટલે ચાળણીમાં બે ચાર બાલુશાહી મૂકી,તેના પર ચાસણીની ધાર કરવી.આવી રીતે કરવાથી બાલુશાહીની અંદર ચાસણી ભરાઇ જશે. છોલેલી બદામની કાતરી, પિસ્તાની કાતરીથી સજાવટ કરવી.
Salam Pak - સાલમ પાક
Recipe - વાનગી
Salam Pak - સાલમ પાક
Ingredients - સામગ્રી
Salam Pak - સાલમ પાક
Ingredients - સામગ્રી
- 1 લિટર દૂધ
- 15 ગ્રામ સાલમ (પાઉડર)
- 200 ગ્રામ માવો
- 200 ગ્રામ ખાંડ
- 200 ગ્રામ ઘી
- દરેક વસ્તુ 25 ગ્રામ – બદામ – પિસ્તાં, ચારોળી, મગજતરી
- વસાણું – દરેક 1 ટેબલસ્પૂન – ધોળાં મરી, પીપર, સૂંઠ, ગંઠોડા,
- કાળી મૂસળી, સફેદ મૂસળી, વાંસ કપૂર, 1 ટીસ્પૂન એલચીનો
- ભૂકો 1/2 ટીસ્પૂન દરેક – કેસરની ભૂકી, જાવંત્રી, જાયફળ.
- સજાવટ માટે – છોલેલી બદામની કતરી, પિસ્તાની કતરી, ચારોળી
Method - રીત
એક તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું. તેમાં સાલમનો પાઉડર નાંખવો. પેણીમાં થોડું ઘી લઈ, તેમાં બદામ-પિસ્તાં-ચારોળી અને મગજતરીનો પાઉડર નાંખી, શેકાય એટલેઉકળતા દૂધમાં નાંખવો. ફરી ઘી મૂકી, બધું વસાણું શેકી ખાંડ દૂધમાં નાંખવું. પછીથી દૂધમાં ખાંડ નાંખી, ઓગળે એટલે માવાને શેકી અંદર નાંખવો. ઘટ્ટ થાય એટલે એલચી, કેસર, જાવંત્રી અને જાયફળનો ભૂકો નાંખી લોચા જેવું થાય અને ઘી ઉપર દેખાય એટલે ઉતારી, થાળીમાં ઘીલગાડી પાક ઠારી દેવો. ઠરે એટલે ઘીને ગરમ કરી નાંખવું. બદામની કતરી, પિસ્તાની કતરી અને ચારોળીથી સજાવટ કરવીં.
Chhole Masala - છોલેનો મસાલો
Ingredients - સામગ્રી
250 ગ્રામ ધાણા, 100 ગ્રામ જીરું
10 ગ્રામ તમાલપત્ર
10 ગ્રામ લવિંગ
10 ગ્રામ મોટી એલચી
10 ગ્રામ સૂકાં મરચાં
10 ગ્રામ કાળાં મરી
5 ગ્રામ સૂંઠ
1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન મેથી
1 ટીસ્પૂન સંચળનો ભૂકો
1 ટીસ્પૂન અામચૂર પાઉડર
1 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન હિંગ
250 ગ્રામ ધાણા, 100 ગ્રામ જીરું
10 ગ્રામ તમાલપત્ર
10 ગ્રામ લવિંગ
10 ગ્રામ મોટી એલચી
10 ગ્રામ સૂકાં મરચાં
10 ગ્રામ કાળાં મરી
5 ગ્રામ સૂંઠ
1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન મેથી
1 ટીસ્પૂન સંચળનો ભૂકો
1 ટીસ્પૂન અામચૂર પાઉડર
1 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન હિંગ
Method - રીત
બધી વસ્તુ થોડા તેલમાં શેકી, તેમાં સંચળનો ભૂકો, અામચૂર પાઉડર, હળદર અને હિંગ નાંખી, ખાંડી ચાળી, મસાલો તૈયાર કરી કાચની બરણીમાં ભરી લેવો.
રોજ-રોજ એકની એક વાનગી ડિનરમાં ખાઈને કંટાળી ગયા છો. તો આજે અમે તમને શીખવવાના છીએ 7 જાતની દક્ષિણ ભારતીય વાનગી. જે તમારા ડિનરને સંપૂર્ણ બનાવશે. આ વાનગીઓનો સંબંધ દક્ષિણ ભારતના તહેવાર પોંગલ સાથે પણ છે. ચૈત્ર સુદ એકમના દિવસે જ્યાં મહારાષ્ટ્રમાં ગુડી પડવો હોય છે ત્યાં દક્ષિણ ભારતમાં પોંગલનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે દક્ષિણ ભારતીયોનું નવુ વર્ષ ચાલુ થાય છે. અને તેઓ અવનવી વાનગી બનાવીને તેને ઉજવતા હોય છે. આપણી મોટા ભાગની વાનગી ઋતુના પાક સાથે જોડાયેલી હોય છે. હવે શરૂ થનારી કેરીની સિઝન અને બીજા ધાનને દક્ષિણ ભારતીયો તેમના ભોજનમાં સામેલ કરે છે. તો થઈ જાવ તૈયાર સ્વાદ, પૌષ્ટિક્તા અને લિજ્જતમાં અવ્વલ એવી દક્ષિણ ભારતીય વાનગીઓ બનાવવા. જે બનાવીને તમે ચોક્કસથી વાહ-વાહ મેળવશો. જાણો સ્વીટ પોંગલ, હની-લેમન રાઈસ જેવી વાનગીઓની રીત...
સ્વીટ પોંગલ-
સામગ્રી-
-1 કપ ચોખા
-1/2 કપ મગની મોગર દાળ
-11/2 કપ ગોળ
-1/2 ટી સ્પૂન ઈલાયચી પાવડર
-12 નંગ કાજૂ
-3 ટેબલ સ્પૂન ઘી
-2 ટેબલ સ્પૂન કિસમિસ
-મીઠું સ્વાદાનુસાર
-પાણી જરૂર મુજબ
રીત-
સૌપ્રથમ એક પેન ગરમ કરીને તેમાં થોડું ઘી ગરમ કરો. ત્યાર બાદ તેમાં કાજૂ અને કિસમિસને આછા બદામી રંગના ફ્રાય કરી લો. હવે તેને કાઢી લો. આ જ પેનમાં મંગની દાળને ફ્રાય કરો. આછી લાલ રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરો. દાળને પણ કાઢીને એક બાજુ મૂકો. હવે એક કડાઈ ગરમ કરવા મૂકો. તેમાં ગોળને ગરમ કરો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો. હવે બીજા એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. હવે તેમાં ચોખા અને દાળ નાખીને ચઢવા દો. ચોખા ચઢી જાય એટલે તેમાં ગોળનું મિશ્રણ નાખીને બરાબર હલાવો. હવે તેમાં ઈલાયચી પાવડર, કાજુ, કિસમિસ અને થોડું મીઠું નાખીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. ભાતને ત્રણેક મિનિટ સુધી ચઢવા દો. તૈયાર છે સ્વીટ પોંગલ જેને તમે ગરમ કે ઠંડા પીરસી શકો છો.

બેલામ ગેરૂલુ-
સામગ્રી-
-1 કપ આખા અડદ
-1 કપ ગોળ
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
-પાણી જરૂર મુજબ
રીત-
સૌપ્રથમ અડદને ધોઈને બે કલાક માટે પલાણી રાખો. હવે દાળમાંથી પાણી કાઢી લો. હવે દાળમાં જરૂર મુજબ પાણી અને મીઠું નાખીને પેસ્ટ બનાવી લો. હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં ગોળ નાખીને તેનું મિશ્રણ બનાવી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં તલ નાખો. તલ તતડે એટલે તેમાં દાળની પેસ્ટમાંથી ગોળા કરીને તળો. લાઈટ બ્રાઉન રંગના થાય એટલે તેને કાઢી લો. હવે આ વડાને ગોળના મિશ્રણમાં ડૂબાડો. બીજા વડા તૈયાર કરો ત્યાં સુધી આ વડાને ગોળના મિશ્રણમાં રહેવા દો. ત્યાર બાદ કાઢીને ડિશમાં કાઢીને તેના પર થોડું ગોળનું મિશ્રણ નાખીને સર્વ કરો.

પપ્પૂ ચકરી-
સામગ્રી-
-1 કપ ચોખાનો લોટ
-પાણી જરૂર મુજબ
-3/4 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1/4 ટી સ્પૂન હિંગ
-1 ટી સ્પૂન જીરૂં
-11/2 ટેબલ સ્પૂન ચણા દાળ
-1 ટી સ્પૂન ઘી
-મીઠા લીમડાંના પાન
-તેલ તળવા માટે
-મીઠું સ્વાદાનુસાર
રીત-
સૌપ્રથમ એક કપમાં પાણી ગરમ કરવા મૂકો. હવે તેમાં મીઠું, લાલ મરચું પાવડર અને હિંગ નાખો. હવે તેમાં ધીમે-ધીમે ચોખાનો પાવડર નાખો. બરાબર હલાવીને ગેસ બંધ કરો. આ મિશ્રણને ઠંડુ થવા દો. ચોખાના લોટનું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાં જીરૂં, ચણાની દાળ અને ઘી નાખીને ફરીથી બરાબર મિક્ષ કરો. મીઠું ચાખી લેવુ. જેથી ઓછું જણાય તો ફરીથી નાખવું. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. હવે ચોખાના લોટના નાના-નાના ગોળા કરો. તેને એક પ્લાસ્ટિકની કોથળી અથવા તો કેળાના પાન પર તેલ લગાવીને મૂકો. તેને નાની પૂરીનો આકર આપો. ત્યાર બાદ તેને તેલમાં ડિપ ફ્રાય કરી લો. ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે તેને કાઢી લો. ગરમા ગરમ સર્વ કરો.

બટાટા ભાજી-
સામગ્રી-
-3 નંગ બટાટા
-1 નંગ ડુંગળી
-1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1/4 ટી સ્પૂન હળદર
-1/4 ટી સ્પૂન ધાણા પાવડર
-1 ટી સ્પૂન જીરા પાવડર
-1 ચપટી મેથી પાવડર
-1/2 ટી સ્પૂન રાઈ
-3/4 ટી સ્પૂન જીરૂં
-1 ટી સ્પૂન અડદની દાળ
-2 થી 3 લસણની કળી
-મીઠો લીમડો
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
રીત-
સૌપ્રથમ બટાટાને બાફી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. ત્યાર બાદ તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે તેમાં જીરૂં અને અડદની દાળ ઉમેરો. દાળ લાલ થાય એટલે તેમાં લસણ અને લીમડો નાખો. અડધી મિનિટ સુધી સાંતળો. હવે જીણી સમારેલી ડુંગળી નાખો. લગભગ દસ મિનિટ સુધી સાંતળો. હવે તેમાં લાલ મરચું, હળદર, મેથી પાવડર, ધાણા પાવડર, જીરૂં પાવડર અને મીઠું નાખીને બધું બરાબર મિક્ષ કરો. હવે તેમાં બાફેલા બટાટાના કટકા કરીને નાખો. લગભગ દસ મિનિટ સુધી ચઢવા દો. વચ્ચે-વચ્ચે તેને હલાવતા રહો. જેથી ચોંટી ન જાય. બરાબર ચઢી જાય એટલે ગેસ બંધ કરીને કોથમીર નાખીને સર્વ કરો.

:સ્ટફ્ડ બેબી રીંગણ-
સામગ્રી-
-6 નંગ નાના લાંબા રીંગણ
-4 ટેબલ સ્પૂન તલ
-6 ટેબલ સ્પૂન તેલ
-2 ડુંગળી સમારેલી
-1 ટી સ્પૂન વાટેલું જીરું
-1 ટી સ્પૂન વાટેલા સૂકા ધાણા
-1 ટી સ્પૂન લાલ મરચું
-1 ટેબલ સ્પૂન લીંબુનો રસ
-1 ટેબલ સ્પૂન તાજાં લીલા ધાણા
-2 બટાકાના નાનાં-મોટાં કટકા
-4 નંગ ટામેટાંના કટકા
-1/2 ટી સ્પૂન મેથી
-4 થી 6 મીઠાં લીમડાંના પાન
-મીઠું સ્વાદાનુસાર
-રાઈ
-કલૌંજી
-કોથમીર
રીત-
સૌપ્રથમ રીંગણને ધોઈ, આખા બે ભાગ કરવા. એના ડીંટા રહેવા દેવા. અંદરનો ગર (માવો) સહેજ કાઢી નાખી, જાડું પડ રાખવું. તલને અધકચરા વાટી લેવા. પેનમાં તેલ નાખીને ડુંગળીને સોનેરી બદામી રંગની સાંતળી લેવી. પછી તેમાં વાટેલું જીરું, વાટેલા ધાણા, લીંબુનો રસ, મીઠું, લાલ મરચું, લીલા ધાણા, બટાકાના કટકા નાખી મધ્યમ તાપે પાંચેક મિનિટ સુધી સાંતળો. પછી તેમાં ટામેટાંના કટકા અને તલ નાખીને ફરીથી પાંચેક મિનિટ સતત હલાવતા રહો. પછી ધીમા તાપે ઢાંકણ ઢાંકીને ચઢવા દો. બટાકાને ચડવા દેવા. પછી ઢાંકણ ખોલી નાખી મિશ્રણ કોરું પડે ત્યાં સુધી ચઢવા દો. ત્યાર બાદ પેન ગેસ પરથી નીચે ઉતારી બાજુ પર મૂકી ઠંડું પડવા દેવું. ઠંડું પડેલું આ મિશ્રણ રીંગણમાં ભરવું. હવે ફરીથી પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં મેથી, કલૌંજીના બી, રાઈ, લીમડાંનાં પાન મૂકી તતડાવવું. તાપ ધીમો કરવો. ધીરેથી ભરેલા રીંગણ કડાઈમાં ગોઠવવા. પેનનું ઢાંકણ ઢાંકી, રીંગણ નરમ થાય ત્યાં સુધી ચઢવા દેવા. રીંગણ એકદમ ચડીને પોચા ના પડી જાય એ ખાસ ધ્યાન રાખવું. લીલા કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરવું.

હની-લેમન રાઇસ-
સામગ્રી-
-2 કપ રાંધેલા બાસમતી ભાત
-3 કપ લિમ્કા
-1/2 કપ બાફેલ લીંબુની છાલનો પલ્પ
-1/2 કપ તળેલી કિસમિસ
-4 ચમચી દળેલી સાકર
-1/4 કપ મધ
-મીઠું સ્વાદાનુસાર
-કોથમીર
રીત-
સૌપ્રથમ રાંધેલા ચોખામાં લિમ્કા ઉમેરી બે મિનિટ માઇક્રો હાઇ કરવું. ત્યાર બાદ તેમાં બાફેલા લીંબુનો પલ્પ કિસમિસ, સાકર, મધ, મીઠું ઉમેરી ફરીથી ત્રણ મિનિટ માઇક્રો હાઇ કરવું. ઢાંકીનો થોડી વાર રાખવા. ત્યાર બાદ ધાણાથી સજાવવા.

રો-મેન્ગો રસમ-
સામગ્રી-
-5 નંગ કાચી કેરી
-5 નંગ સરગવાના ટુકડા
-1/4 કપ બાફેલ દૂધી
-1 ચમચી મરી પાઉડર
-1 ચમચો ગરમ મસાલો
-1 ચમચી સૂકાં ધાણા -3 ચમચી સૂકું ટોપરું
-3 ચમચી આખી મેથી
-2 ચમચી અડદ દાળ
-મીઠું સ્વાદાનુસાર
-ગળપણ સ્વાદ મુજબ
-લીમડો
-તેલ
-રાઈ
-હિંગ
રીત-
સૌપ્રથમ કાચી કેરીની છાલ કાપી તેના ટુકડા કરવા. ઊકળતા પાણીમાં તેને બાફવા. ત્યાર બાદ ક્રશ કરવા. સૂકાં ધાણા, મેથી, અડદ દાળને શેકી પાઉડર કરવો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં લીમડો, રાઈ, હિંગ નાખવા. ત્યાર બાદ કેરીનો ક્રશ નાખવો. જરૂર મુજબ પાણી નાખી તેમાં સરગવો પકાવવો. જરૂર મુજબ મીઠું, મરી, ગરમ મસાલો, ધાણા, મેથી દાળનો પાઉડર, ટોપરું, દૂધી, ગળપણ ઉમેરવા. રસમને ત્રણથી ચાર મિનિટ સુધી ઉકળવા દો. ગરમા-ગરમ રસમ ભાત જોડે સર્વ કરો.