|
| સ્વર |
૧ | તારી બાંકી રે પાઘલડીનું | આશા ભોસલે |
૨ | મારા ભોળા દિલનો | મુકેશ |
૩ | છાનું રે છપનું કંઈ થાય નહિ | આશા ભોસલે |
૪ | ઓ નીલ ગગનનાં પંખેરું | મુકેશ |
૫ | મારી વેણીમાં ચાર ચાર ફૂલ | કૃષ્ણા કલ્લે |
૬ | માહતાબ સમ મધુરો | મુકેશ |
૭ | એક રજકણ સૂરજ થવાને શમણે | લતા મંગેશકર |
૮ | માઝમ રાતે નીતરતી નભની ચાંદની | લતા મંગેશકર |
૯ | તારી આંખનો અફીણી | દિલીપ ધોળકીયા |
૧૦ | રાખનાં રમકડાં | ગીતા રોય , એ.આર.ઓઝા |
૧૧ | ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી | ગીતા રોય |
૧૨ | તાલીઓના તાલે | ગીતા રોય |
૧૩ | નજરનાં જામ છલકાવીને | મુકેશ |
૧૪ | હે પૂનમની પ્યારી પ્યારી રાત | ઉષા મંગેશકર |
૧૫ | રૂપલે મઢી છે સારી રાત | લતા મંગેશકર |
૧૬ | આજનો ચાંદલિયો મને લાગે | લતા મંગેશકર |
૧૭ | ઊંચી તલાવડીની કોર | આશા ભોસલે |
૧૮ | ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય | અલકા યાજ્ઞિક,પ્રફુલ્લ દવે |
૧૯ | પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે | મુકેશ |
૨૦ | દિવસો જુદાઈના જાય છે | મહમદ રફી |
૨૧ | સપના રૂપે ય આપ ન આવો | મન્ના ડે |
૨૨ | ના, ના, નહિ આવું, મેળાનો મને થાક લાગે | લતા મંગેશકર |
૨૩ | આવો તો ય સારું, ન આવો તો ય સારું | મુકેશ |
૨૪ | રહેશે મને મારી મુસીબતની દશા યાદ | મન્ના ડે |
૨૫ | તમારા અહીં આજ પગલાં થવાના | હેમન્તકુમાર |
૨૬ | ઘાયલને શું થાય છે પૂછો તો ખરા | આશા ભોસલે, બદ્રી પવાર |
૨૭ | સાત સમન્દર તરવા ચાલી | ભરત ગાંધી |
૨૮ | સાંભળ ઓ પંછી પ્યારા | અમીરબાઈ કર્ણાટકી |
૨૯ | હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ | હેમુ ગઢવી |
૩૦ | મને કેર કાંટો વાગ્યો | ગીતા રોય |
૩૧ | સોનાનું કે રૂપાનું, પિંજરું તે પિંજરું | મન્ના ડે |
૩૨ | મા તને ખમ્મા ખમ્મા, મા તને ખમ્મા | રાજકુમારી |
૩૩ | મને યાદ ફરી ફરી આવે, મારા અંતરને | મુકેશ |
૩૪ | પુણ્ય જો ના થઈ શકે તો પાપથી ડરવું | ભરત ગાંધી |
૩૫ | ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું | લતા મંગેશકર |
૩૬ | આવી આવી નોરતાની રાત | કમલ બારોટ |
૩૭ | પિયુ આવો ઉરમાં સમાવો | રાજુલ મહેતા |
૩૮ | સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો | રાજુલ મહેતા |
૩૯ | બસ એક વેળા નજરથી | યેશુદાસ |
૪૦ | લાગી રે લગન પિયા તોરી લાગી રે | મન્ના ડે |
૪૧ | મારા પાયલની છૂટી દોર | કૃષ્ણા કલ્લે |
૪૨ | સાંભરે પ્રથમ મિલનની રાત | પૌરવી દેસાઈ |
૪૩ | આવી આવી શરદ પૂનમની રાત | અમીરબાઈ કર્ણાટકી |
૪૪ | ઓ શરદ પૂનમની ચંદા મને જવાબ દેતી | રેખા ત્રિવેદી |
૪૫ | ઓલ્યા ડુંગરમાં મીઠી મીઠી મોરલી વાગે | રાજકુમારી |
૪૬ | મીઠી મીઠી તે સખી વૃજની તે વાટલડી | અનુરાધા પૌડવાલ |
૪૭ | પરિચય છે મંદિરમાં દેવોને મારો | મનહર ઉધાસ |
૪૮ | પતવારને સલામ સિતારાને રામરામ | ભરત ગાંધી |
૪૯ | સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી | મુકેશ |
૫૦ | ખોવાયાને ખોળવા પ્રભુ દ્યો નયનો અમને | ગીતા રોય |
૫૧ | ચંદન તલાવડીની પાળે | કમલ બારોટ |
૫૨ | હોવે રે હોવે ઝાંઝર ઝમકે રે સવા લાખનું | ઉષા મંગેશકર |
૫૩ | ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો | ભરત ગાંધી |
૫૪ | સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો | ગાયત્રી રાવળ |
૫૫ | દનડાં સંભારો ખમ્મા પૂરવ જનમના | હેમુ ગઢવી,દીના ગાંધર્વ |
૫૬ | યશગાથા ગુજરાતની / બાપુ કી અમર | મન્ના ડે, મહમદ રફી |
૫૭ | ઊંચેરા આભ કેરી કાળી કાળી વાદળી | રામપ્યારી |
૫૮ | ઓ પંખીડાં જાજે, પારેવડાં જાજે | કવિતાપૌડવાલ,ઉષા મંગેશકર |
૫૯ | પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં | હંસા દવે |
૬૦ | ગગન તો મસ્ત છે, સૂરજનો અસ્ત છે | મુકેશ, આશા ભોસલે |
૬૧ | નૈન ચકચૂર છે, મન આતુર છે | મહમદ રફી, લતા મંગેશકર |
૬૨ | નૈને નૈન મળે જ્યાં છાના | મુકેશ અને લતા મંગેશકર |
૬૩ | હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું | લતા મંગેશકર |
૬૪ | જાઓ નહિ બોલું નંદના લાલા | સુમન કલ્યાણપુર અને આશિત દેસાઈ |
૬૫ | ગુરુ ચરણોની હું રજકણ છું | મન્ના ડે |
૬૬ | પ્રીતડી બાંધતા રે બંધાય ના | ઉષા મંગેશકર, મહેન્દ્ર કપુર |
૬૭ | તું મારો વર ને હું તારી વહુ | ગીતા રોય |
૬૮ | મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં | રાજકુમારી |
૬૯ | શાને ગુમાન કરતો ફાની છે જિંદગાની | તલત મહેમુદ |
૭૦ | મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું | સામુહિક સ્વરમાં, મુકેશ |
૭૧ | પાંદડે પાંદડે ખુલ્લા મિજાજની મહેફિલ | પૌરવી દેસાઈ |
૭૨ | હું કંઈ ના સમજી વહાલા | મનહર ઉધાસ, આશા ભોસલે |
૭૩ | વાતું કોને જઈને કરિયે | સુમન કલ્યાણપુર |
૭૪ | હું તો પૂછું પૂછું ને ભૂલી જાઉં રે | આશા ભોસલે, સુરેશ વાડકર |
૭૫ | તું ગરમ મસાલેદાર ખાટી-મીઠી વાનગી | કિશોર કુમાર |
૭૬ | નજરને કહી દો કે નિરખે ન એવું | મુકેશ |
૭૭ | રસીલાં પ્રેમીના હૈયાં પ્રીતમમાં રાત દિન | શુભા જોશી |
૭૮ | અમે કહ્યું કે ક્યારે સાજન, તમે કહ્યું'તું | પૌરવી દેસાઈ |
૭૯ | રાજાજી રે તારા જુગ જુગ તપજો રાજ | આશા ભોસલે |
૮૦ | મને માર્યા નેણાંના બાણ વાલમજી | ગીતા રોય |
૮૧ | ઓ અલક મલકની/શાને તું તો શરમાતી | ગીતા રોય |
૮૨ | શું જલું કે કોઈની જાહોજલાલી થાય છે | બેગમ અખ્તર |
૮૩ | બે ઘડીની બાદશાહી | મુકેશ |
૮૪ | એક સરખા દિવસ સુખના કોઈના જાતા | મન્ના ડે |
૮૫ | સાહ્યબો મારો ગુલાબનો છોડ | હેમા અને આશિત દેસાઈ |
૮૬ | મોહન વરની મોહક મુરલી વાગી | ઉષા મંગેશકર |
૮૭ | સાથિયા પૂરાવો દ્વારે, દીવડાં પ્રગટાવો | રાજકુમારી, આશા ભોસલે |
૮૮ | મારું મન મોહ્યું | મોહનતારા તળપદે |
૮૯ | હરિ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ | મુકેશ |
૯૦ | હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા | લતા મંગેશકર |
૯૧ | ભૂલું ભૂતકાળ તોયે કાળ જેવો | ગીતા રોય |
૯૨ | પ્રીતડી બાંધતા રે મનડાં કરજે ખૂબ | મુકેશ |
૯૩ | મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો | લતા મંગેશકર |
૯૪ | નારી નરકની ખાણ છે | કિશોરકુમાર |
૯૫ | આનંદે નાચે મારું મન ઉમંગે નાચે | ગીતા રોય |
૯૬ | સાર આ સંસારમાં ન જોયો | આનંદકુમાર સી. |
૯૭ | નાગર વેલિયો રોપાવ તારા રાજમહેલોમાં | અનુરાધા પૌડવાલ |
૯૮ | મારે ઠાકોરજી નથી થાવું | હેમન્ત ચૌહાણ |
૯૯ | શિવાજીને નીંદરું ના'વે | હેમુ ગઢવી |
૧૦૦ | હુ તૂ તૂ તૂ તૂ......આવી રમતની ઋતુ | મહેન્દ્ર કપૂર, મન્ના ડે |
૧૦૧ | અમે મુંબઈના રહેવાસી | ગીતા રોય, એ.આર.ઓઝા ચુનિલાલ પરદેશી |
૧૦૨ | બોલો પ, ફ, બ, ભ, મ, હોઠથી | મુકેશ, આશા ભોસલે |
૧૦૩ | ઝાંઝર અલકમલકથી આવ્યું રે | સરોજ ગુંદાણી |
૧૦૪ | મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા | મોતીબાઈ |
૧૦૫ | શ્રાવણની વાદલડી | અમીરબાઈ કર્ણાટકી અને દિલીપ ધોળકિયા |
૧૦૬ | જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે | મનહર ઉધાસ |
૧૦૭ | બસ દુર્દશાનો એટલો આભાર હોય છે | જગજીતસિંગ |
૧૦૮ | નવી તે વહુના હાથમાં રૂમાલ | આશા ભોસલે |
૧૦૯ | ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો | ગીતા રોય |
૧૧૦ | પાગલ છું તારા પ્યારમાં | મહમદ રફી |
૧૧૧ | એમ પૂછીને થાય નહિ પ્રેમ | શ્યામલ મુનશી |
૧૧૨ | પીપળાની નીચે તળાવ | આશા ભોસલે |
૧૧૩ | ગાંધીડો મારો | દુલા ભાયા ‘કાગ’ |
૧૧૪ | એક દી સર્જકને આવ્યો અજબ શો વિચાર | મનહર ઉધાસ |
૧૧૫ | ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે | જયકર ભોજક |
૧૧૬ | લલિત અંગ લલના લજવાતી | સુમન કલ્યાણપુર |
૧૧૭ | જુલ્ફો તમારી જો એક રાત બની જાય | પંકજ ઉધાસ |
૧૧૮ | ચોર્યાસી ભાતનો સાથિયો | કૌમુદી મુનશી |
૧૧૯ | સપના સૂકાઈ ગયા ભીના રૂમાલમાં | કૌમુદી મુનશી |
૧૨૦ | પધારો વસંતો આ આંગણ સજાવો | સુદેશ ભોસલે, સાધના સરગમ |
૧૨૧ | આ માસૂમ ચહેરો આ ગાલોના ખંજન | ભૂપિન્દર |
૧૨૨ | એક લાલ ચણોઠી એક દાડમડી | જયશ્રી શિવરામ |
૧૨૩ | સાંવરિયો રે મારો સાંવરિયો | આશા ભોસલે,આરતી મુનશી |
૧૨૪ | સખી મારા સલુણાંના સમ | કૌમુદી મુનશી |
૧૨૫ | આંખોથી લઈશું કામ હવે બોલવું નથી | ભાસ્કર શુક્લ |
૧૨૬ | ગલાલ વહુ ગરબે રમવા જાય | આશા ભોસલે |
૧૨૭ | દૂધે તે ભરી તલાવડી ને | આશા ભોસલે |
૧૨૮ | ઓઢણીમાં ચિતર્યાં વ્હાલા રંગ તારા | નિશા ઉપાધ્યાય,પ્રફુલ દવે |
૧૨૯ | બજાર વચ્ચે બજાણિયો | ગીતા રોય |
૧૩૦ | આશા ફળી છે મોડી | સોલી કાપડીયા |
૧૩૧ | ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં | વિભા દેસાઈ |
૧૩૨ | ભીંજાય ઘરચોળું ભીંજાય ચુંદડી | અનુરાધા પૌડવાલ |
૧૩૩ | મિલનના દીપક સૌ બુઝાઈ ગયા છે | મહમદ રફી, મનહર ઉધાસ |
૧૩૪ | કેવાં રે મળેલાં મનના મેળ | હર્ષિદા રાવળ, જનાર્દન રાવળ |
૧૩૫ | વિધિએ લખેલી વાત | મહમદ રફી |
૧૩૬ | એક છોકરી ન હોય ત્યારે કેટલા અરીસા | શ્યામલ, સૌમિલ મુનશી |
૧૩૭ | ના બોલાય રે ના બોલાય | અલકા યાજ્ઞિક |
૧૩૮ | મારા સાંવરિયા એનો એ તું રહેજે | કૌમુદી મુનશી |
૧૩૯ | મારી આંખે કંકુના સૂરજ આથમ્યા | ભુપિન્દર |
૧૪૦ | સહુને શક્તિ દેજે પ્રભુ | પ્રફુલ્લ દવે |
૧૪૧ | વગડા વચ્ચે તલાવડી | રોહિણી રોય,દિલીપ ધોળકીય |
૧૪૨ | ગોરી ઝાઝાં ન રહીએ ગુમાનમાં | મુકેશ , ગીતા રોય |
૧૪૩ | શાને બંધન આવાં પ્રીતના શાને બંધન | નિસુલતાના |
૧૪૪ | મસ્ત બનીને મહાલ મુસાફિર મસ્ત | મુકેશ |
૧૪૫ | જાગને ઓ મોરલા તું જાગ | અમીરબાઈ કર્ણાટકી |
૧૪૬ | મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી | કિશોરકુમાર |
૧૪૭ | ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહિ | પુરુષોત્તમ ઉપાધ્યાય |
૧૪૮ | મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી | કમલ બારોટ |
૧૪૯ | મીઠડી નજરું વાગી | મહમદ રફી |
૧૫૦ | મારે લખવી છે મનડાની વાત | સુલોચના |
૧૫૧ | મારી પરવશ આંખો તરસે | મનહર ઉધાસ |
૧૫૨ | મારા મનડા કેરા મોર | ગીતા રોય અનેએ.આર. ઓઝા |
૧૫૩ | જીરાથી છમકારી છાશ મારા વ્હાલમજી | પૌરવી દેસાઈ |
૧૫૪ | મારું ચકડોળ ચાલે | મન્ના ડે |
૧૫૫ | છૂપી છૂપી છાની છાની શમણાંની વાત | સુલોચના |
૧૫૬ | તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી | લતા મંગેશકર |
૧૫૭ | આકાશે દીધાં ને ધરતી માએ ઝીલ્યાં | જિગિષા રાંભિયા |
૧૫૮ | દીકરી તો પારકી થાપણ કહેવાય | લતા મંગેશકર |
૧૫૯ | ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં | આશા ભોસલે |
૧૬૦ | પટારાની કૂંચી મારી લાડકડીને આપજો | વીણા મહેતા |
૧૬૧ | ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું | મુકેશ |
૧૬૨ | ચાલતો રહેજે તું ચાલતો રહેજે | કિશોરકુમાર |
૧૬૩ | ચાલતા રહેજો | મહેન્દ્ર કપૂર |
૧૬૪ | જવાબ દે ને ક્યાં છે તું | તલત મહેમુદ |
૧૬૫ | કળીએ કાળજડાં કપાય | મહમદ રફી |
૧૬૬ | વિરાટનો હિન્ડોળો | અતુલ દેસાઈ |
૧૬૭ | પિયુ મારો લીલો લજામણીનો છોડ | હર્ષિદા રાવળ |
૧૬૮ | એક છોકરીના હાથથી રૂમાલ પડે | શંકર મહાદેવન |
૧૬૯ | તારા ફળિયામાં પગ નહિ મેલું | મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે |
૧૭૦ | રાજકોટ રંગીલું શહેર છે | મહેન્દ્ર કપૂર |
૧૭૧ | કાંકરિયાની પાળે | આનંદકુમાર સી. |
૧૭૨ | ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં | જ્યોત્સના મહેતા. |
૧૭૩ | મોસમ સલુણી વર્ષાથી ભીની | આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર |
૧૭૪ | કહો કોઈ ચાંદાને કે ડૂબી મરે | મીના કપૂર |
૧૭૫ | શમણાંઓ વિખાઈ ગયાં આંસુડાના બિન્દુ | ગીતા રોય અને મુકેશ |
૧૭૬ | મને જરા ઝૂક વાગી ગઈ | કૌમુદી મુનશી |
૧૭૭ | તમે થોડું ઘણું સમજો તો સારું | કૌમુદી મુનશી |
૧૭૮ | માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો | આશા ભોસલે |
૧૭૯ | કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે | મનહર ઉધાસ |
૧૮૦ | અંદર તો એવું અજવાળું અજવાળું | શુભા જોશી |
૧૮૧ | ઓ હોડીવાળા વીરા તારી હોડી હંકાર | રાજકુમારી |
૧૮૨ | આજ મારું મન માને ના માને ના | શ્રેયા ઘોષાલ |
૧૮૩ | આજ ટહુકે રે ટહુકે રે મારે ટોડલે બેઠો મોર | દમયંતી બારડાઈ અને કરસનદાસ સાગઠીયા |
૧૮૪ | પીધો પીધો કસુંબીનો રંગ રે વાલીડા | હેમુ ગઢવી |
૧૮૫ | અલ્લાલા બેલી અલ્લાલા બેલી | કમલેશભાઈ ગઢવી |
૧૮૬ | કોઈ ગોતી દેજો રે કોઈ ગોતી દેજો રે | આશા ભોસલે |
૧૮૭ | લે બોલ હવે તું | અમર ભટ્ટ |
૧૮૮ | ઘરમાં હું જે કહું તે થશે | પ્રમીલા |
૧૮૯ | સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી | સુમન કલ્યાણપુર |
૧૯૦ | રાતને માણો રૂમઝૂમતી રંગમાં | આશા ભોસલે |
૧૯૧ | ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા | કૌમુદી મુનશી, વિભા દેસાઈ |
૧૯૨ | હું જામનગરમાં જન્મેલો | કમલેશ અવસ્થી, મહેશકુમાર |
૧૯૩ | આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે | સોલી કાપડિયા |
૧૯૪ | હું અમદાવાદનો રિક્ષાવાળો | કિશોરકુમાર |
૧૯૫ | અમે સામા મળ્યાં સોમવારે | પ્રમીલા અને રામપ્યારી |
૧૯૬ | રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર | પંડિત ઓમકારનાથ ઠાકુર |
૧૯૭ | મારું મન મોર બની થનગાટ કરે | હેમુ ગઢવી, કમલેશ ગઢવી |
૧૯૮ | આવે આવે ને જાય રે મેહુલિયો | સુધા લાખિયા |
૧૯૯ | કેમ રે વિસારી ઓ વનના વિહારી | આશા ભોસલે |
૨૦૦ | જેવી તેવી વાત નથી | આશિત દેસાઈ
|
No comments:
Post a Comment