Saturday, November 26, 2011

Mota Ghar Ni Vahu-Guj Natak

Mota Ghar Ni Vahu Gujarati Natak Buy DVDMota Ghar Ni Vahu

Cast:

Ami Trivedi,
Haresh Panchal,
Dilip Rawal,
Anuradham,
Leena Shah
Director: Pravin Solanki
Producer: Abhay Harpale
Synopsis:
Parents raise their children even if they are five or more and stay with them, but the same cannot be said of the children. The daughters naturally go to their husband's houses, but more often than not, the sons, when they marry do not want to stay with their parents. And in the traditional Indian joint family, the blame for this is laid on the daughters in law. But all daughters in law are not alike. This play is about one such exception. A daughter in law who instead of widening the differences between the father and the son, builds a bridge of affection between the father and son and keeps the family united as one.


Mota Ghar Ni Vahu Part- 1




Mota Ghar Ni Vahu Part- 2




Mota Ghar Ni Vahu Part- 3




Mota Ghar Ni Vahu Part- 4




Mota Ghar Ni Vahu Part- 5




Mota Ghar Ni Vahu Part- 6




Mota Ghar Ni Vahu Part- 7




Mota Ghar Ni Vahu Part- 8




Mota Ghar Ni Vahu Part- 9




Mota Ghar Ni Vahu Part- 10


Wednesday, November 16, 2011

The most extensive database for music selection

Posted by Meera Neelakantan
http://www.songstube.net/

1) Elvis Presley
2) Roy Orbison
3) Beatles
4) Abba
5) Bee Gees
6) Michael Jackson
7) John Lennon
8) Celine Dion
9) Frank Sinatra
10) Creedence Clearwater Revival
11) Julio Iglesias
12) Queen
13) Neil Diamond
14) Paul Mccartney
15) Rolling Stones
16) Pink Floyd
17) Bruce Springsteen
18) Elton John
19) U2
20) George Harrison
21) Cliff Richard
22) Tina Turner
23) Bob Marley
24) Andrea Bocelli
25) Dire Straits
26) Barbra Streisand
27) Eagles
28) Madonna
29) Simon & Garfunkel
30) Ac/Dc
31) Bob Dylan
32) Dean Martin
33) Andr? Hazes
34) Tom Jones
35) Eric Clapton
36) John Denver
37) Eros Ramazzotti
38) Deep Purple
39) Led Zeppelin
40) Rod Stewart
41) Status Quo
42) Louis Armstrong
43) Fleetwood Mac
44) Bryan Adams
45) Jimi Hendrix
46) Barry White
47) Nat King Cole
48) Santana
49) Michael Buble
50) Gipsy Kings
51) David Bowie
52) Adriano Celentano
53) Robbie Williams
54) Charles Aznavour
55) Metallica
56) Doors
57) Shakira
58) Beach Boys
59) Cat Stevens
60) Bon Jovi
61) Ub40
62) Joe Cocker
63) Whitney Houston
64) Phil Collins
65) Enrique Iglesias
66) Ricky Martin
67) Ray Charles
68) K3
69) Zz Top
70) Van Morrison
71) Ringo Starr
72) Stevie Wonder
73) Gloria Estefan
74) Supertramp
75) Jethro Tull
76) Black Sabbath
77) Marco Borsato
78) Guns N? Roses
79) Neil Young
80) Chuck Berry
81) Billy Joel
82) Sting
83) Kinks
84) R.e.m.
85) Laura Pausini
86) Genesis
87) Who
88) Monkees
89) Animals
90) Simple Minds
91) Prince
92) Aretha Franklin
93) B.b. King
94) Iron Maiden
95) Pearl Jam
96) Christina Aguilera
97) Alice Cooper
98) Depeche Mode
99) Nirvana
100) Gary Moore

Top 70 Songs:
1) Always On My Mind - Elvis Presley
2) Fernando - Abba
3) Dancing Queen - Abba
4) Oh Pretty Woman - Roy Orbison
5) Spanish Eyes - Elvis Presley
6) Are You Lonesome Tonight? - Elvis Presley
7) Chiquitita - Abba
8) Massachusetts - Bee Gees
9) Love Me Tender - Elvis Presley
10) Imagine - John Len non
11) Suspicious Minds - Elvis Presley
12) California Blue - Roy Orbison
13) My Way - Elvis Presley
14) Billie Jean - Michael Jackson
15) In Dreams - Roy Orbison
16) Blue Bayou - Roy Orbison
17) Only The Lonely - Roy Orbison
18) I Have A Dream - Abba
19) Yesterday - Beatles
20) Mamma Mia - Abba
21) Thriller - Michael Jackson
22) Amazing Grace - Elvis Presley
23) Unchained Melody - Roy Orbison
24) Can?t Help Falling In Love - Elvis Presley
25) Jailhouse Rock - Elvis Presley
26) Ave Maria - Celine Dion
27) And I Love You So - Elvis Presley
28) Blue Moon - Elvis Presley
29) Hey Jude - Beatles
30) I Started A Joke - Bee Gees
31) My Way - Frank Sinatra
32) Hotel California - Eagles
33) A Big Hunk O? Love - Elvis Presley
34) Bridge Over Troubled Water Elvis Presley
35) The Winner Takes It All - Abba
36) Bad Moon Rising - Creedence Clearwater Revival
37) Ben - Michael Jackson
38) Waterloo - Abba
39) Stayin? Alive - Bee Gees
40) Words - Bee Gees
41) How Deep Is Your Love - Bee Gees
42) Crying - Roy Orbison
43) Blue Suede Shoes - Elvis Presley
44) Blue Christmas - Elvis Presley
45) Beat It - Michael Jackson
46) A Day In The Life - Beatles
47) Bohemian Rhapsody - Queen
48) Let It Be - Beatles
49) Only You - Roy Orbison
50) Sweet Caroline - Roy Orbison
51) A Hard Day?s Night - Beatles
52) Bad - Michael Jackson
53) Earth Song - Michael Jackson
54) Woman - John Len non
55) Imagine (live) - John Len non
56) Heal The World - Michael Jackson
57) Stand By Me - John Len non
58) Sweet Caroline - Neil Diamond
59) O Sole Mio - Andrea Bocelli
60) Bridge Over Troubled Water - Simon & Garfunkel
61) Man In The Mirror - Michael Jackson
62) Strangers In The Night - Frank Sinatra
63) Black Or White - Michael Jackson
64) Only You - John Len non
65) My Sweet Lord - George Harrison
66) What A Wonderful World - Louis Armstrong
67) 24 Horas - Julio Iglesias
68) Everybody Loves Somebody - Dean Martin
69) I Just Can?t Stop Lovin You - Michael Jackson
70) Smooth Criminal - Michael Jackson

Top Singers:
Elvis Presley
Michael Jackson
Elton John
Madonna
Roy Orbison
Cliff Richard
Tom Petty
Tina Turner
Bob Dylan
David Bowie
Lou Reed
Sting
Peter Gabriel
Phil Collins
Cat Stevens
Elvis Costello
Van Morrison
Bruce Springsteen
Rod Stewart
Tom Jones
Suzanne Vega
Barbra Streisand
Robbie Williams
Lenny Kravitz
Billy Joel
Paul Simon
Bryan Adams
Justin Timberlake
Christina Aguilera
Avril Lavigne
Alicia Keys
Withney Houston

... and more ROCK
Radiohead
Oasis
Verve
Nirvana
Red Hot Chili Peppers
Beastie Boys
Faith No More
Smashing Pumpkins
Counting Crows
Pearl Jam
Alice in Chains
Soundgarden
Ash
Blur
R.e.m.
Guns N' Roses
10,000 Maniacs
Bon Jovi
Jeff Buckley

... and more R&B
Ray Charles
Aretha Franklin
Steve Wonder
James BrownBlues Brothers
Sam Cooke
The Temptations
Jamiroquai
Prince
Marvin Gaye
Diana Ross
Chaka Khan
Earth Wind and FireBarry White

... and more Reggae
Bob Marley
Peter Tosh
Jimmi Cliff
UB40

...and more Jazz
Frank Sinatra
Luis Armstrong
Billie Holiday
Michael Bubl?
Nat "King" Cole
Bing Crosby
Dean Martin
Nina Simone

... and more Italian Music
Adriano Celentano
Eros Ramazzotti
Laura Pausini
Andrea Bocelli
Mina
Vasco Rossi
Jovanotti

Tuesday, November 15, 2011

Mava Klfi - માવા કુલફી

Ingredients - સામગ્રી
1 લિટર દૂધ, 150 ગ્રામ ખાંડ
100 ગ્રામ માવો (મોળો)
3 ટેબલસ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક
2 ટેબલસ્પૂન કોર્નફ્લોર
3 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
1 ટેબલસ્પૂન છોલેલી બદામનો ભૂકો
1 ટેબલસ્પૂન પિસ્તાંનો ભૂકો
1 ટીસ્પૂન એલચીનો ભૂકો
કેસરનો એસેન્સ

Method - રીત
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં ખાંડ, કોર્નફ્લોર અને કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી પેસ્ટ બનાવી ઉકળતા દૂધમાં નાંખવી. દૂધ જાડું થાય એઠલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે માવો, છોલેલી બદામની ભૂકો, પિસ્તાનો ભૂકો, ચારોળીનો ભૂકો, એલચીનો ભૂકો, 1 ટેબલસ્પૂન કાજુનો ભૂકો અને એસેન્સ નાંખી મિક્સરમાં ચર્ન કરવું. પછી કુલ્ફીના મોલ્ડમાં ભરી, રેફ્રિજરેટરના ફ્રિઝરમાં સેટ થવા મૂકવું. બરાબર સેટ થઈ જાય એટલે મોલ્ડમાંથી કુલ્ફી કાઢી, કાજુના ભૂકામાં રગદોળી આપવી.

Matka Kulfi - મટકા કુલફી

Ingredients - સામગ્રી
1 લિટર દૂધ
1 ટીન મિલ્કમેડ
1 ટેબલસ્પૂન ખાંડ
1 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાઉડર
1 ટેબલસ્પૂન છોલેલી બદામની કાતરી
1/2 ટીસ્પૂન એલચીનો ભૂકો
1/2 ટીસ્પૂન કેસરની ભૂકી

Method - રીત
દૂધને ઉકળવા મૂકવું. ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો. ઘટ્ટ થાય એટલે ખાંડ અને કેસરની ભૂકી (દૂધમાં ઘોળીને) નાખવી. બરાબર જાડું થાય એટલે ઉતારી લેવું. દૂધ ઠંડું પડતે એટલે મિલ્કમેડ નાંખી, મિક્સરમાં એકરસ કરવું. પછી તેમાં બદામ-પિસ્તાની કાતરી, એલચીનો ભૂકો નાખવો. બરાબર હલાવી નાની નાની મટકી (કુલડી)ને પાણીથી ધોઈ તેમાં ભરી, લાલ એલ્યુમિનિયમના ફોઈલથી કવર કરી, રબર બેન્ડ લગાડી દેવું. પછી ડીપ ફ્રિઝરમાં કુલફી સેટ થવા મૂકવી. બરાબર ઠરી જાય એટલે કાઢી કટકા કરવા.

Mango Kulfi - મેંગો કુલફી

Ingredients - સામગ્રી
5 કપ દૂધ
1 ટીન મિલ્ક મેડ
2 ટેબલસ્પૂન મેંગો કસ્ટર્ડ પાઉડર
નંગ- 2 હાફૂસ કેરી
1 ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી
1 ટેબલસ્પૂન પિસ્તાની કાતરી
યલો લિક્વિડ કલર
મેંગો એસેન્સ અથવા અાઈસક્રીમ એસેન્સ

Method - રીત
દૂધને ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો. ઘટ્ટ થાય એટલે ઉતારી ઠંડું થાય એટલે મિલ્કમેડ, કેરીને છોલી તેના કટકા અને પીળો કલર નાખી મિસ્કરમાં એકરસ કરવું. પછી તેમાં બદામ-પિસ્તાની કતરી અને એસેન્સ નાખી, કુલફીના મોલ્ડમાં ભરી, રેફ્રિજરેટરના ફ્રિઝરમાં મૂકવી. સેટ થઈ જાય એટલે કાઢી લેવી.

Mango Ice-cream - મેંગો આઈસક્રીમ

Ingredients - સામગ્રી
500 મિ.લિ. દૂધ
6 ટેબલસ્પૂન ખાંડ
1,1/2 ટેબલસ્પૂન અમૂલ સ્પે. મિલ્ક પાઉડર
1 ટીસ્પૂન મેંગો કસ્ટર્ડ પાઉડર
નંગ-2 હાફૂસ કેરી
100 ગ્રામ તાજું ક્રીમ
ડ્રાયફ્રુટ્સ, યલો લિક્વિડ કલર
મેંગો એસેન્સ

Method - રીત
દૂધને ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો. ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ નાખવી. જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે તેમાં મિલ્ક પાઉઢર, 1 કેરીને છોલી કટકા, પીળો કલર, ક્રીમ અને એસેન્સ નાંખી મિક્સરમાં બીટ કરવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરના ફ્રિઝરમાં મૂકવો. જામી જાય એટલે ફરી મિક્સરમાં એકરસ કરવું. જેથી બરફની કણી ભાંગી જાય. ફરી ડબ્બામાં ભરી, કેરીના કટકા અને ડ્રાયફ્રુટ્સથી સજાવટ કરી ફ્રિઝરમાં મૂકવો. બરાબર જામી જાય એટલે કાઢી લેવો.
Post a Comment

Drimland Sande - ડ્રીમલેન્ટ સન્ડે

Ingredients - સામગ્રી
1 લિટર દૂધ
150 ગ્રામ ખાંડ (આશરે)
250 ગ્રામ ક્રીમ
7 અંજીર
1 ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
વેનિલા એસેન્સ, બદામ, પિસ્તાં

Method - રીત
એક વાસણમાં દૂધમાં ખાંડ અને અંજીરના ઝીણા કટકા નાંખી ઉકળવા મૂકવું. અંજીરના કટકા નરમ થાય અને દૂધ જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું થાય એટલે તેમાં મિલ્ક પાઉડર, ક્રીમ અને એસેન્સ નાખી મિક્સરમાં બીટ કરી લેવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી રેફ્રિજરેટરમાં સેટ થવા મૂકવો. જામી જાય એટલે કાઢી ફરી મિક્સરમાં એકરસ કરવું. જેથી બરફની કણી ભાંગી જાય, પછી ડબ્બામાં ભરી ઉપર છોલેલી બદામ-પિસ્તાંની કતરીથી સજાવટ કરી ફરી ફ્રીઝરમાં મૂકવો. બરાબર જામી જાય એટલે કાઢી લેવો.નોંધ – આવી રીતે ખજૂરનો આઈસક્રીમ બનાવી શકાય.

Custard Apple Ice-cream - કસ્ટર્ડ એપલ આઈસક્રીમ

Ingredients - સામગ્રી
3 મોટાં સીતાફળ
500 ગ્રામ દૂધ
1 ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
1 ટીસ્પૂન કોર્નફ્લોર
1 ટિન કન્ડેન્સ્ડ મિલ્ક
2 ટેબલસ્પૂન કાજુના કટકા
2 ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી
વેનિલા એસેન્સ

Method - રીત
સીતાફળનાં બી કાઢી મિક્સરમાં બીટ કરી, માવો બનાવવો. દૂધમાં મિલ્ક પાઉડર અને કોર્નફ્લોર નાંખી, દૂધ ઉકળવા મૂકવું. જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, સીતાફળનો માવો અને એસેન્સ નાંખી, મિક્સરમાં બીટ કરવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરમાં મૂકવું. જામી જાય એટલે મિક્સરમાં બીટ કરી ફરી ડબ્બામાં ભરી, ઉપર બદામ-કાજુની કતરી ભભરાવી, ફ્રીજમાં મૂકવો. બરાબર જામી જાય એટલે કઢી, ઉપયોગ કરવો.

Chocolate Ice-cream - ચોકલેટ આઈસક્રીમ

Ingredients - સામગ્રી
1 લિટર દૂધ
1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
250 ગ્રામ ખાંડ
4 કપ ક્રીમ
1 ટેબલસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર
1 ટીસ્પૂન કોકો પાઉડર
1 ટેબલસ્પૂન હોલ મિલ્ક પાઉડર
4 ટીપાં ચોકલેટ એસેન્સ અથવા વેનિલા એસેન્સ
7 છોલેલી બદામ, 7 કાજુ – સજાવટ માટે
Method - રીત
દૂધને ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી તેમાં નાખવું. તેમાં ખાંડ નાંખી, જાડું થાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે તેમાં ક્રીમ, ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, મિલ્ક પાઉડર અને એસેન્સ નાખી, મિક્સરમાં બીટ કરી, એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરમાં (ફ્રિઝરમાં) મૂકવું. જામી જાય એટલે કાઢી ફરી મિક્સરમાં બીટ કરવું. જેથી બરફની કણી ભાંગી જાય. પછી ડબ્બામાં ભરી, ઉપર છોલેલી બદામની કતરી અને કાજુની કતરીથી સજાવટ કરી, ફ્રિઝરમાં મૂકવું. બરાબર જામી જાય એટલે કાઢી, 2-3 મિનિટ પછી ઉપયોગ કરવો.

Choco-Coconut Kulfi - ચોકો – કોકોનટ કુલફી

Ingredients - સામગ્રી
1 લિટર દૂધ
100 ગ્રામ નાળિયેરનું ખમણ
100 ગ્રામ ક્રીમ
1/2 ટીન કન્ડેન્સ્ડ મિલ્ક
3 ટેબલસ્પૂન ખાંડ
2 ટેબલસ્પૂન ડ્રિકિંગ ચોકલેટ પાઉડર
1 ટીસ્પૂન કોકો પાઉડર
1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
1 ટેબલસ્પૂન ચારોળીનો ભૂકો
1 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
વેનિલા એસેન્સ
Method - રીત
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી અંદર નાખવો. પછી તેમાં ખાંડ નાંખવી. જાડું થાય એટલે ઉતારી, ઠંડું થાય એટલે તેમાં નાળિયેરનું ખમણ, ક્રીમ, કન્ડેન્સ્ડ મિલ્ક, ચોકલેટ પાઉડર અને કોકો પાઉડર નાંખી, મિક્સરમાં બીટ કરવું. પછી તેમાં વેનિલા એસેન્સ, ચારોળીનો ભૂકો અને કાજુનો ભૂકો નાખી કુલફીના મોલ્ડમાં ભરી, રેફ્રિજરેટર (ફ્રિઝર)માં મૂકવું. કુલફી સેટ થઈ જાય એટલે કાઢી લેવી.

Chiku Ice-cream in Chocolete Cup - ચીકુનો આઈસક્રીમ – ચોકલેટ કપમાં

Ingredients - સામગ્રી
1 લિટર દૂધ, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
250 ગ્રામ ખાંડ
6 ચીકુ
4 કપ ક્રીમ
1 ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
1 ટેબલસ્પૂન અખરોટનો ભૂકો
1 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
1 ટેબલસ્પૂન છોલેલી બદામનો ભૂકો
1 ટેબલસ્પૂન ચોકલેટ પાઉડર
1/2 ટીસ્પૂન એલચીનો પાઉડર
1/4 ટીસ્પૂન જાયફળનો પાઉડર
ચોકલેટ કપ માટે –
250 ગ્રામ ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર
1, 1/2 ટેબલસ્પૂન ઘી
એક વાસણમાં પાણી ઉકળવા મૂકવું. બીજા નાના વાસણમાં ઘી અને ચોકલેટ મૂવી. થોડીવારમાં ઘી અને ચોકલેટ ઓગળી જશે એટલે બરાબર મિક્સ કરી દેવી. પછી કાગળના કપની અંદર ચમચીથી ચારેબાજુ ચોકલેટનો જાડો થર લગાડવો. પછી ડીપ ફ્રિઝરમાં કપ મૂકી દેવો. બરાબર જામી જાય એટલે ધીમે ધીમે કપનો બહારનો કાગળ કાઢી નાખવો. એટલે ચોકલેટનો કપ તૈયાર થશે.
Method - રીત
એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી તેમાં નાખવો. તેમાં ખાંડ નાખી જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે ચીકુને છોલી બારીક કટકા, ચોકલેટ પાઉડર, મિલ્ક પાઉડર, એલચી-જાયફળનો પાઉડર અને ક્રીમ નાખી, મિક્સરમાં બીટ કરવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરના ડીપ ફ્રિઝમાં મૂકી જમાવવું, જામી જાય એટલે કાઢી ફરી, મિક્સરમાં એકરસ કરવુ જેથી બરફની કણી ભાંગી જાય. પછી ડબ્બામાં ભરી ડ્રાયફ્રુટનો ભૂકો નાખી ફરી ફ્રિઝમાં મૂકવો. બરાબર જામી જાય એટલે ચોકલેટના કપમાં ભરી, ઉપર ડ્રાયફ્રુટ્સથી સજાવટ કરી આઈસક્રીમ આપવો.

Cashewnut Rainbow Ice-cream - કેશ્યુનટ રેઈન્બો આઈસક્રીમ

Ingredients - સામગ્રી
100 ગ્રામ કાજુ
1, 1/2 લિટર દૂધ
1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
250 ગ્રામ ખાંડ (ટેસ્ટ પ્રમાણે)
400 ગ્રામ ક્રીમ
1 ટીસ્પૂન કસ્ટર્ડ પાઉડર
1 ટીસ્પૂન એલચીનો ભૂકો
ગુલાબી, લીલો લિક્વિડ કલર

Method - રીત
કાજુને થોડા દૂધમાં 2 કલાક પલાળી રાખવાં. પછી તેને મિક્સરમાં બારીક વાટી લેવાં.એક તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર અને કોર્નફ્લોર મિક્સ કરી, ઉકળતા દૂધમાં નાખવો. દૂધ ઘટ્ટ થવા આવે એટલે તેમાં કાંડ અને વાટેલાં કાજુ નાખવા. દૂધ જાડું થાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે તેમાં ક્રીમ અને એલચીનો ભૂકો નાખી બરાબર હલાવવું.આ મિશ્રણના ત્રણ ભાગ કરવા. એક ભાગમાં ગુલાબી રંગ, બીજામાં લીલો રંગ (લાઈટ ગ્રીન થાય તેટલો જ) અને ત્રીજો ભાગ સફેદ રાખવો. ત્રણે ભાગને જુદા જુદા વાસણમાં ભરીને રેફ્રિજરેટરમાં મૂકવા. ઠરાવ આવે એટલે તેને મિક્સરમાં અથવ ચમચાથી ફીણવા, જેથી બરફની કણી રહે નહિ. પછી આઈસક્રીમના કપમાં ઓછા લીલા રંગનું મિશ્રણ ભરી ફ્રિઝમાં મૂકવું. જ્યારે લીલો આઈસ્ક્રીમ ઠરી જાય એટલે તેના ઉપર સફેદ આઈસક્રીમ ભરી ફ્રિઝમાં મૂકવો. સફેદ આઈસક્રીમ ઠરે એટલે તેના ઉપર ગુલાબી આઈસક્રીમ ભરી, તેના ઉપર થોડા કાજુનો ભૂકો ભભરાવી, ફ્રિઝરમાં આઈસક્રીમ જામવા મૂકવો. આઈસક્રીમના કપ બરાબર ઢાંકેલા રખવા, જેથી બરફની કણી રહે નહિ.નોંધ – આઈસક્રીમના કપને બદલે એલ્યુમિનિયમના ઢાંકણાવાળા ડબ્બાનો ઉપયોગ કરી શકાય.

Butterscotch Ice-cream - બટરસ્કોચ આઈસક્રીમ

Ingredients - સામગ્રી
1 લિટર દૂધ
200 ગ્રામતાજું ક્રીીમ
2 ટેબલસ્પૂન હોલ મિલ્ પાઉડર
1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
12 ટેબલસ્પૂન ખાંડ
2 ટીસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર
1/2 ટીસ્પૂન કોકો પાઉડર
7 બદામ, 10 કાજુ
અાઈસક્રીમ, એસેન્સ
ખાંડની કણી – એક જાડા તળિયાવાળી તપેલીમાં 1 ટેબલસ્પૂન ખાંડ નાખી ધીમા તાપ ઉપર ગરમ થવા મૂગવું. ખાંડ ઓગળે એટલે તેમાં 1 ટીસ્પૂન ચોકલેટ નાખી હલાવવું. કણી પડે એટલે તરત ઉતારી લેવું. તેનો અધકચરો ભૂકો કરવો.
Method - રીત
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દુધમાં કોર્નફ્લોર મિક્સ કરી અંદર નાખવો પછી ખાંડ નાંખી જાડું થાય એટલે ઉતારી ઠંડું પાડવું. તેમાં ક્રીમ, ચોકલેટ પાઉઢર, કોકો પાઉડર, મિલ્ક પાઉડર નાખી મિક્સરમાં મિક્સ કરવું. જામી જાય એટલે કાઢી, ફરી મિક્સરમાં એકરસ કરવું જેથી બરફની કણી ભાંગી જાય. પછી તેમાં છોલેલી બદામની કતરી, કાજુની કતરી (થોડા અલગ કાઢી) ખાંડની કણી અને એસેન્સ નાખી ફરી ડબ્બામાં ભરી ઉપર બદામ-કાજુની કતરીથી સજાવટ કરી ફ્રિઝરમાં સેટ થવા મૂકવો. બરાબર જામી જાય એટલે કાઢી લેવો.

ઓરેન્જ સોસ

Ingredients - સામગ્રી
1 કપ સંતરાનો રસ
1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
4 ટેબલસ્પૂન ખાંડ
1 ટીસ્પૂન માખણ
ઓરેન્જ કલર, ઓરન્જ એસેન્સ
Method - રીત
કોર્નફ્લોરમાં પાણી નાંખી, પેસ્ટ બનાવવી પછી તેમાં થોડું વધારે પાણી નાંખી પાતળવું કરવું. તેને ઉકળવા મૂકવું. તેમાં ખાંડ અને સંતરાનો રસ નાંખી, ધીમા તાપ ઉપર મૂકવું. જાડું થવા અાવે એટલે માખણ નાંખી હલાવતાં રહેવું. સોસ જાડો થાય એટલે ઉતારી થોડોક જ ઓરેન્જ કલર અને ઓરેન્જ એસેન્સ નાખવો. બરાબર હલાવી સોસ તૈયાર કરી રાખવો અને ઓરેન્જ અાઈસક્રીમ પીરસતી વખતે ઉપર છાંટવો.

ચોકલેટ સોસ

Ingredients - સામગ્રી


  • 2 ટેબલસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર
  • 2 ટેબલસ્પૂન કોકો પાઉડર
  • 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર, 5 ટેબલસ્પૂન ખાંડ
  • 1 ટેબલસ્પૂન માખણ (સફેદ-મોળું)
  • વેનિલા એસેન્સ

Method - રીત

એક વાસણમાં ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, કોર્નફ્લોર અને ખાંડ બધું ભેગું કરી થોડું પાણી નાંખી મિક્સ કરવું. પછી તેમાં વધારે પાણી નાંખી, પાતળું કરી ધીમા તાપ ઉપર મૂકી સતત હલાવવું. તેમાં માખણ નાખી જાડું થાય એટલે ઉતારી વેનિલા એસેન્સ નાખવું. અા સોસ સાધારણ ઠંડો પડે એટલે અાઈસક્રીમ ઉપર રેડવો. ચોકલેટ અાઈસક્રીમ ઉપર પણ નાંખી શકાય.
















Saturday, November 12, 2011

Gujarati Books Library














પુસ્તકાલયનું વિવિધ સાહિત્ય



વાંચવા માટે જે તે નામ પર



ક્લીક કરો




પુસ્તકાલયનું સાહિત્ય




નવલકથા



શેઠ વરણાગીલાલ -જયંતીભાઈ પટેલ


સમણાં - જયંતીભાઈ પટેલ


બેગમ - જયંતીભાઈ પટેલ


ધરતીનો બીજો છેડો - જયંતીભાઈ પટેલ


ગોમતીગઢનો ખજાનો - જયંતીભાઈ પટેલ


જો થઈ છે! - જયંતીભાઈ પટેલ


મનેખ માટીનાં - જયંતીભાઈ પટેલ


મેલા મનનું માણસ - જયંતીભાઈ પટેલ


વસમા ઓરતા - જયંતીભાઈ પટેલ


અંતાણી નિવાસ - જયંતીભાઈ પટેલ


હરિયાળી ધરતીનાં મનેખ - જયંતીભાઈ પટેલ અને અન્ય


છૂટાછેડા : ઓપન સીક્રેટ - જયંતીભાઈ પટેલ અને અન્ય


જીવન એક ફુગ્ગા મહીંની ફુંક - વિજયકુમાર શાહ અને અન્ય


વેઈટ, ડાયેટ એન્ડ ડાયાલીસીસ - કૃષ્ણદેવ આર્ય


હૈયાનો ઉજાસ - કૃષ્ણદેવ આર્ય


ટહુકો વસંતનો - કૃષ્ણદેવ આર્ય


કીડની પ્રત્યારોપણ: સોનેરી સપનાનું આકાશ - કૃષ્ણદેવ આર્ય


પ્રીત કરે પોકાર - બાસીલ મેકવાન ‘શૈલ’


ઉધાડાં છે દિલનાં બારણાં - બાસીલ મેકવાન ‘શૈલ’


ગામનો સાદ - અનિલ વાઘેલા


ગોમતી તારાં નિર્મળ નીર - હર્ષદ જોષી ‘ઉપહાર’


પ્રેમદિવાની - ચંદ્રકાન્ત રાવ


સામે કાંઠે - શ્યામ ચંદ્રકાન્ત રાવ


ધરતી પુકારે આકાશને - અમરસિંહ પરમાર


અપરાધ કે અપરાધી - અમરસિંહ પરમાર


ઘવાયેલાં પારેવાં - યાકુબ


કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો - અનુ: હરેન્દ્ર પ્ર. ભટ્ટ


ભીની ભીની હવા - હરીશ વટાવવાળા (નવું)


ભૂતબંગલા - ઝરીના ચાંદ (નવું)


ખૂને કરબલા - ઝરીના ચાંદ (નવું)




નવલિકા સંગ્રહ


થોડી હંસી મજાક - જયંતીભાઈ પટેલ


સૌરાષ્ટ્રની રસધાર - ઝવેરચંદ મેઘાણી


સુષ્મા બેન્જામીન સુવાર્તિક


મહુડાનો કેફ - ડૉ. રમણભાઈ ‘માધવ’


બે વાર્તાઓ - જીવાભાઈ પ્રજાપતિ


કલ્પનામૂર્તિ - જગદીશ ઉ. ઠાકર


નટવર મહેતાની વાર્તાઓ - નટવર મહેતા


પીળા પાંદડાની લીલાશ - ચંદ્રકાન્ત રાવ


પ્રેમચંદજીની પ્રતિનિધિ વાર્તાઓ - વિનુભાઈ ઉ. પટેલ (નવું)


પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - અનુ: યાકુબ (નવું)




બાળ સાહિત્ય


જ્યોતિષી કાગડાભાઈ - ધ્રુવી અમૃતિયા


એરેબીયન નાઈટ્સ (નવું) - વિનુભાઈ ઉ. પટેલ


બાલ નાટકો (નવું) - જગદીશ ઉ. ઠક્કર


બાલ વાર્તાલાપ (નવું) - જગદીશ ઉ. ઠક્કર




અન્ય વિષયનાં પુસ્તકો


મારા સત્યના પ્રયોગો - ગાંધીજી


અંતરનાં અજવાળાં - હરીશ વટાવવાળા (નવું)


ચિંતન સૃષ્ટિ - હરીશ વટાવવાળા (નવું)


સરદારની નેતૃત્વ શૈલી - ઈશ્વર વાઘેલા (નવું)


ગીતા ભાવાર્થ - સુધીર કે. શાહ (નવું)


ચરોતરી કહેવતો - ડૉ. ચતુર પટેલ


આત્માનું સૌંદર્ય - શૈલેશ રાઠોડ ‘અભિદ્યેય’


શબ્દોના સૂર - બેન્જામીન સુવાર્તિક


પુષ્પપરાગ - ફેડરિક બી. ક્રિશ્ચિયન


લોહીથી નિતરતી ચૂંદડી - અમરસિંહ પરમાર


જીવન સુક્તો - ઈશ્વર વાઘેલા


પ્રેરણા પુરુષો -ઈશ્વર વાઘેલા


વિસામો - ચંદ્રકાન્ત રાવ


અવસર - ધ્રુવી અમૃતિયા (નવું)


ચારિત્ર્ય મહિમા - જગદીશ ઉ. ઠક્કર (નવું)


દેવોની દુનિયા - જગદીશ ઉ. ઠક્કર (નવું)


મહેંક - ધ્રુવી અમૃતિયા (નવું)


ઉર ઉરના સૂર - ગોવિંદ બારોટ (નવું)




વિવેચન


ગુજરાતી ખંડકાવ્યો - મેરુ વાઢેળ


કાવ્યાનુષંગે - મેરુ વાઢેળ


શબ્દાનુષંગે - મેરુ વાઢેળ



ગુજરાતી ગઝલ - મેરુ વાઢેળ (નવું)




કાવ્યસંગ્રહો અને બાળ કાવ્યો


સ્મૃતિ નિનાદ - જીવાભાઈ પ્રજાપતિ


અતીતના પડઘા - જીવાભાઈ પ્રજાપતિ


ઝૂલશું આંબા ડાળ રે - પ્રકાશચંદ્ર ટી. પરમાર


મોહન મોરલીવાળો - ચંદ્રકાન્ત રાવ


બુધ્ધિપ્રેરક બાલકથાઓ - શૈલેષ કે. રાયચુરા (નવું)


ચીમનભાઈ પટેલનાં કાવ્યો - ચીમનભાઈ પટેલ


જશ્ને શાયરી - ઝરીના ચાંદ (નવું)


જયંતીભાઈ પટેલનાં કાવ્યો - જયંતીભાઈ પટેલ


અન્ય કવિયોનાં કાવ્યો




પુસ્તકાલયના અન્ય વિભાગો



ફૂલવાડી



ટૂંકી વાર્તાઓ



રસોઈ



રમૂજ




મહેન્દ્રભાઈ શાહનાં વ્યંગચિત્રો



સંપૂટ - ૧



સંપૂટ - ૨



સંપૂટ - ૩



સંપૂટ - ૪



સંપૂટ - ૫



સંપૂટ - ૬



સંપૂટ - ૭